શોધખોળ કરો

આઇપીએલમાં ધોનીની ટીમને ચૂકવવી પડશે ભારે કિંમત, સ્ટાર ખેલાડીએ તોડ્યો બાયૉ બબલ, જાણો વિગતે

બાયૉ બબલને લઇને આઇપીએલનુ આયોજને અકદમ કડક નિયમો બનાવ્યા છે, અને આ નિયમ તોડનારા શખ્સોને કડક સજાની પણ જોગવાઇ છે. સીએસકેનો ફાસ્ટ બૉલર એમ આસિફ બાયૉ બબલ બબલ તોડનારો પહેલો ખેલાડી બની ગયો છે

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનનું આયોજન કોરોનાના કેરની વચ્ચે યુએઇમાં થઇ રહ્યું છે. આઇપીએલના આયોજનમાં ભાગ લેનારા ખેલાડીઓ અને સ્ટાફ મેમ્બર્સને બાયૉ બબલમાં રાખવામાં આવ્યા છે. બાયૉ બબલને લઇને આઇપીએલનુ આયોજને અકદમ કડક નિયમો બનાવ્યા છે, અને આ નિયમ તોડનારા શખ્સોને કડક સજાની પણ જોગવાઇ છે. સીએસકેનો ફાસ્ટ બૉલર એમ આસિફ બાયૉ બબલ બબલ તોડનારો પહેલો ખેલાડી બની ગયો છે. સીએસકેનો ખેલાડી એમ આસિફ થોડાક દિવસો પહેલા બાયૉ બબલનો દોષી ઠર્યો છે. આસિફે પોતાની હૉટલના રૂમમાં ચાવીને ખોઇ નાંખી હતી, આ પછી આસિફ બીજી ચાવી લેવા માટે હૉટલના રિસેપ્શન એરિયામાં પહોંચ્યો હતો, પરંતુ બાયૉ બબલ પ્રૉટોકૉલમાં રિસેપ્શન એરિયાને બહાર રાખવામાં આવ્યુ છે, એટલા માટે આસિફને બાયૉ બબલ તોડવા માટે 6 દિવસ ક્વૉરન્ટાઇનમાં મોકલી દેવામાં આવ્યો છે. જોકે, આસિફને આ પહેલી ભૂલ હતી એટલે માત્ર ક્વૉરન્ટાઇનમાં મોકલી દીધો છે, જો આસિફ આ સિઝનમાં ફરીથી આ ભૂલ કરશે તો તેને આઇપીએલ 13ની બહાર થવા સુધીનુ નુકશાન ભોગવવુ પડે છે. સીએસકે મેનેજમેન્ટે જાણકારી આપી છે કે આસિફનો ક્વૉરન્ટાઇન પીરિયડ પુરો થઇ ચૂક્યો છે, અને તેને ટીમની સાથે ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આઇપીએલમાં બાયૉ બબલ તોડનારા ખેલાડીને પહેલી ભૂલમાં 6 દિવસ ક્વૉરન્ટાઇન, બીજી ભૂલથી એક મેચનો બેન, ત્રીજી ભૂલથી આઇપીએલ 13માંથી બહાર થવુ પડશે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget