શોધખોળ કરો

બૉલીવુડની યંગ એક્ટ્રેસના પ્રેમમાં પડ્યો છે આ ભારતીય સ્ટાર બેટ્સમેન, બન્નેના અફેરની ચર્ચા તેજ

સારા આજકાલ ક્રિકેટર શુભમન ગિલ સાથે ચર્ચામાં છે. બન્નેની ડેટિંગની ખબરોઓ માહોલ ગરમ કર્યો છે.

મુંબઇઃ બૉલીવુડની યંગ અને સ્ટાર એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) અને ભારતીય ટીમના ક્રિકેટર શુભમન ગિલ (Shubman Gill)ની વચ્ચે અફેરની ચર્ચાએ અત્યારે ખુબ જોર પકડ્યુ છે. સોશ્યલ મીડિયા પર ફેન્સ સતત વાતને ટૉપિક બનાવી રહ્યાં છે.  બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાનનુ નામ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી એક્ટ્રેસના લિસ્ટમાં સામેલ છે. સારા પોતાની પ્રૉફેશનલ લાઇફની સાથે સાથે પર્સનલ લાઇફના કારણે પણ હંમેશા ચર્ચામાં રહે છે. સારા આજકાલ ક્રિકેટર શુભમન ગિલ સાથે ચર્ચામાં છે. બન્નેની ડેટિંગની ખબરોઓ માહોલ ગરમ કર્યો છે. બન્નેનેને અનેક જગ્યાઓ પર એકસાથે સ્પૉટ કરવામાં આવ્યા છે. જાણો બન્ને સ્ટારના અફેરનો અત્યારે શું છે મામલો......  

ઓગસ્ટ, 2022 માં સારા અને શુભમન ગિલ ત્યારે ચર્ચામાં આવ્યા, જ્યારે બન્નેને એક રેસ્ટૉરન્ટમાં ડિનર કરતાં સાથે જોવામાં આવ્યા હતા. આ પહેલો મોકો હતો જ્યારે બન્ને એકસાથે જાહેરમાં સ્પૉટ થયા હતા. ટિકટૉકર ઉઝ્મા મર્ચન્ટે (@uxmiholics) બન્નેને લઇને વીડિયો શેર કર્યો હતો. 

ઓક્ટોબર, 2022માં સારા અલી ખાન અને શુભમન ગિલને દિલ્હીની એક હૉટલની બહાર જોવામાં આવ્યા હતા, આ પછી ફેન્સની વચ્ચે ફરીથી આ વાત ચર્ચામાં આવી હતી. 

ઓક્ટોબર,  2022માં સારા અને શુભમન ગિલના એક વીડિયોએ ત્યારે બધાનું ધ્યાન ખેંચ્યુ, જ્યારે બન્ને એકસાથે એક ફ્લાઇટમાં સવાર થયા હતા. આ વીડિયોમાં સારા અને શુભમન ગિલ બન્ને દેખાયા હતા. 

શુભમન ગિલે 8 સપ્ટેમ્બરે પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો, તેના જન્મદિવસના પ્રસંગે શુભમની ફ્રેન્ડ ખુશપ્રીતે વિશ કરતા લખ્યું હતુ કે - હેપ્પી બર્થડે બહુજ SARA પ્યાર..... ખુશપ્રીતની આ પૉસ્ટ ખુબ વાયરલ થઇ હતી અને અફેરની ચર્ચા ફરી શરૂ થઇ ગઇ હતી. 

સારા અલી ખાન અને શુભમન ગિલના બીજા એક વીડિયોએ ત્યારે બધાનુ ધ્યાન ખેંચ્યુ, જ્યારે બન્ને એકસાથે એક જ ફ્લાઇટમાં સવાર થયા હતા. વાયરલ વીડિયોમાં દેખાઇ રહ્યું હતુ કે સારા પોતાના ફેન્સની સાથે સેલ્ફી ક્લિક કરી રહી છે, અને શુભમન ગિલની બાજુમાં ફ્લાઇટમાં બેસેલી છે. આ વીડિયો વાયરલ થતાંની સાથે જ ફેન્સને ખબર પડી ગઇ કે સારા અને શુભમન ગિલ વચ્ચે કંઇક ચાલી રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Embed widget