શોધખોળ કરો

ડેવિડ વોર્નર રોનાલ્ડોની જેમ કોકોકોલાની બોટલ હટાવવા ગયો પરંતુ ICCએ........

થોડા સમય પહેલા ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાના ટેબલ પરથી કોકા-કોલાની બોટલ હટાવી હતી.

થોડા સમય પહેલા ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાના ટેબલ પરથી કોકા-કોલાની બોટલ હટાવી હતી અને તે પછી સમાચાર સામે આવ્યા હતા કે કંપનીને લગભગ ચાર અરબ ડોલરનું નુકસાન સહન કરવું પડ્યું છે. હવે રોનાલ્ડોની જેમ ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરે પણ આવું જ કર્યું છે. શ્રીલંકા સામે શાનદાર 65 રન કરીને ફોર્મમાં પરત ફરેલા વોર્નરે મીડિયા સાથે વાતચીત શરૂ કરતા પહેલા ટેબલ પર રાખેલી કોકા-કોલાની બોટલને હટાવવાની માંગ કરી હતી. જોકે, બાદમાં કાંગારૂ ઓપનરે તેને ટેબલ પર પાછી મૂકી દીધી હતી.

વાસ્તવમાં, વોર્નરે આ મજાકમાં આ રીતે કર્યું હતું અને તે રોનાલ્ડોની નકલ કરતો જોવા મળ્યો હતો. વોર્નરે પહેલા સપોર્ટ સ્ટાફને પૂછ્યું કે શું તે તેને તેના ટેબલ પરથી ઉતારી શકે છે અને તેણે બંને બોટલ પોતાના હાથમાં ઉપાડી લીધી. થોડી વાર પછી તેને બોટલ પાછી મુકવાનું કહેવામાં આવ્યું.  વોર્નર બોટલ પકડીને હસ્યો કહ્યું તે ક્રિસ્ટિયાનો માટે સારી છે, તો મારા માટે સારુી છે,  વોર્નરનો ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો પણ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

શ્રીલંકા સામેની મેચમાં વોર્નરે ફરી પોતાનુ ફોર્મ પાછુ મેળવીને 65 રનની ઈનિંગ રમી હતી અને તેના પગલે ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં શ્રીલંકાએ આપેલો 154 રનનો ટાર્ગેટ આસાનીથી ચેઝ કર્યો હતો.

પ્રખ્યાત ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક જાહેર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોકાકોલાની બોટલ હટાવી દીધી હતી એ ઘટનાને હજુ ચાર મહિના જેટલો જ સમય પસાર થયો છે.રોનાલ્ડોના પગલે ચાલતા હવે ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે ગુરુવારે શ્રીલંકા સામેની તેની ટીમની જીત બાદ પ્રેસ કોન્ફરન્સમાં પણ આવું જ કરવાનો પ્રયાસ કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget