શોધખોળ કરો

મેદાન પર વાપસી કરતાં જ ડિવિલિયર્સે રમી તોફાની ઇનિંગ, ટીમને અપાવ્યો ગૉલ્ડ

સુપર સ્પોર્ટ પાર્ક મેદાન પર 3ટીસી સૉલિડેરિટી મેચમાં પોતાની ટીમ ઇગલ્સને ગૉલ્ડ જીતાડવામાં ડિવિલિયર્સની તોફાની ઇનિંગ મહત્વની રહી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધા પછી લાંબા સમય બાદ મેદાનમાં જોવા મળ્યો હતો

નવી દિલ્હીઃ એબી ડિવિલિયર્સે ફરી એકવાર પોતાનો દમ બતાવ્યો છે. તેને ફરી એકવાર સાબિત કરી દીધુ કે તે સન્યાસ લીધા બાદ પણ દુનિયાના વિસ્ફોટક બેટ્સમેનોમાનો એક છે. મેદાન પર વાપસી કરતાં જ ડિવિલિયર્સએ વિસ્ફોટક ઇનિંગ રમી અને પોતાની ટીમને ગૉલ્ડ અપાવ્યો હતો. સુપર સ્પોર્ટ પાર્ક મેદાન પર 3ટીસી સૉલિડેરિટી મેચમાં પોતાની ટીમ ઇગલ્સને ગૉલ્ડ જીતાડવામાં ડિવિલિયર્સની તોફાની ઇનિંગ મહત્વની રહી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધા પછી લાંબા સમય બાદ મેદાનમાં જોવા મળ્યો હતો. ડિવિલિયર્સે ઇગલ્સ ટીમની કેપ્ટની કરતા માત્ર 21 બૉલમાં પોતાની હાફ સેન્ચૂરી પુરી કરી લીધી અને 24માં બૉલમાં 61 રનોની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. ડિવિલિયર્સની ઇનિંગના દમ પર ઇગલ્સે 12 ઓવરમાં 160 રન બનાવ્યા. પહેલા હાફમાં કાઇટ્સે એક વિકેટ ગુમાવીને 58 રન બનાવ્યા તો કિંગ ફિશર્સે બે વિકેટ ગુમાવીને 56 રન જોડી દીધા હતા.આ રીતે કિંગ્સફિશર્સ બીજા હાફમાં ના પહોંચી શકી, અને બીજો હાફ ઇગલ્સ અને કાઇટ્સ વચ્ચે રમાયો હતો. મેદાન પર વાપસી કરતાં જ ડિવિલિયર્સે રમી તોફાની ઇનિંગ, ટીમને અપાવ્યો ગૉલ્ડ પહેલા હાફમાં સર્વાધિક રન બનાવવાના કારણે ડિવિલિયર્સની ટીમે બીજા હાફમાં પહેલા બેટિંગ કરી અને ત્રણ વિકેટ ગુમાવીને 94 રન બનાવ્યા હતા. આ રીતે 12 ઓવરમાં ઇગલ્સનો કુલ સ્કૉર ચાર વિકેટ પર 160 રન પર પહોંચ્યો હતો. એડેન માર્કરમે 70 રનની ઇનિંગ રમી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કાઇટ્સની ટીમ કુલ 12 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 138 રન જ બનાવી શકી હતી. આ રીતે ઇગલ્સે ગૉલ્ડ મેડલ પોતાના નામે કરી લીધુ હતુ, વળી કાઇટ્સની ટીમને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો હતો, જ્યારે કિગ્સ ફિશર્સની ટીમને બ્રૉન્ઝ મેડલ મળ્યો હતો.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી ડિવિલિયર્સની ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસનીની ચર્ચાઓએ જોર પકડ્યુ છે. આગામી ટી20 વર્લ્ડકપ માટે ડિવિલિયર્સની વાપસી થઇ શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર

સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 

Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા

દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર

jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 

ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 

Embed widget