શોધખોળ કરો

ટીમ ઇન્ડિયાનો વધુ એક ક્રિકેટર બનશે પિતા, ટ્વીટર પર પ્રેગનન્ટ પત્નીની તસવીર શેર કરી

ધવલ કુલકર્ણીએ તેની બાળપણની મિત્ર-ગર્લફ્રેન્ડ શ્રદ્ધા ખારપુડે સાથે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા વધુ એક ક્રિકેટરના ઘરે પારણુ બંધાવવાનું છે, ભારતીય ટીમના ફાસ્ટ બૉલર અને આઇપીએલમાં મુંબઇ તરફથી રમી રહેલા ધવલ કુલકર્ણીએ એક તસવીર શેર કરી છે. ધવલ કુલકર્ણીએ પોતાની ગર્ભવતી પત્ની શ્રદ્ધા સાથેની એક તસવીર શેર કરી છે, જે હાલ પ્રેગનન્ટ છે. આ તસવીર તેને પોતાના ટ્વીટર હેન્ડલ પરથી શેર છે અને આનંદના સમાચાર ફેન્સ વચ્ચે મોકલ્યા છે. ધવલે તસવીરની સાથે હાર્ટની ઇમોજી પણ પૉસ્ટ કરી છે. ટીમ ઇન્ડિયાનો વધુ એક ક્રિકેટર બનશે પિતા, ટ્વીટર પર પ્રેગનન્ટ પત્નીની તસવીર શેર કરી ધવલ કુલકર્ણીએ તેની બાળપણની મિત્ર-ગર્લફ્રેન્ડ શ્રદ્ધા ખારપુડે સાથે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. શ્રદ્ધા 2012થી ફેમિના મેગેઝિનની ફેશન સમન્વયક છે. બન્ને હવે ટુંકસમયમાં માતા-પિતા બનાવાના છે. ટીમ ઇન્ડિયાનો વધુ એક ક્રિકેટર બનશે પિતા, ટ્વીટર પર પ્રેગનન્ટ પત્નીની તસવીર શેર કરી ટીમ ઇન્ડિયાનો વધુ એક ક્રિકેટર બનશે પિતા, ટ્વીટર પર પ્રેગનન્ટ પત્નીની તસવીર શેર કરી
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget