શોધખોળ કરો

આ ભારતીય ક્રિકેટરે લક્ઝુરીયસ લાઈફ જીવવા મોટી કોર્પોરેટ કંપનીઓને લગાવ્યો લાખોનો ચૂનો, કઈ રીતે છેતરતો ?

હૈદ્રાબાદ પોલિસ કમુશ્નર અંજની કુમારે પ્રેસને જણાવ્યું કે, આરોપી કોર્પોરેટ કંપનીઓ અને સંસ્થાઓના ગૂગલથી ફોન નંબર લઈને ફોન કરતો હતો.

હૈદ્રાબાદ પોલીસે એક પૂર્વ રણજી ક્રિકેટરની ધરપકડ કરી છે. જેના પર અંદાજે 40 લાખ રૂપિયાના ફ્રોડનો આરોપ લાગ્યો છે 25 વર્ષના આ ક્રિકેટર બુદુમુરુ નાગારાજૂએ ખેદને મંત્રી કેટી રામા રાવનો પર્સનલ સેક્રેટરી કહીને કોર્પોરેટ કંપનીઓને ફોન કરતો હતો અને રાવના તેલંગાણાના મુખ્યમંત્રી બનવાની વાત કહીને ફ્રોડ કરતો હતો. નાગારાજુ એમબીએ પાસ છે અને આંધ્ર પ્રદેશ માટે 2014થી 2016માં રણજી ટ્રોફી મેચમાં રમી ચૂક્યો છે. શ્રીકાકુલમ જિલ્લાથી આવનાર આ યુવા ક્રિકેટરને 2018થી 2020ની વચ્ચે 10 કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે તેની 9 અન્ય કેસમા ધરપકડ કરવામાં આવી છે, જે હોસ્પિટલ, રિયલ એસ્ટેટ અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ તરફથી નોંધાવવામાં આવી હતી. હૈદ્રાબાદ પોલિસ કમુશ્નર અંજની કુમારે પ્રેસને જણાવ્યું કે, આરોપી કોર્પોરેટ કંપનીઓ અને સંસ્થાઓના ગૂગલથી ફોન નંબર લઈને ફોન કરતો હતો. ખુદને મંત્રી કેટી રામા રાવનો પર્સનલ સેક્રેટરી ભંડારી તિરૂપતિ ગણાવતો હતો. તે કહેતો હતો કે મંત્રી તેલંગાણાના મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. પોલીસ અનુસાર આરોપી ક્રિકેટર એલબી સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહ માટે કંપનીઓ પાસે રૂપિયાની માગ કરતો હતો. તે કહેતો હતે કે આ રૂપિયાથી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેખબર આપવામાં આવશે અને હોર્ડિંગ્સ લગાવવામાં આવશે. તેણે આ 9 કોર્પોરેટ કંપનીઓ પાસેથી 39,22,400 રૂપિયાનો ફ્રોડ કર્યો હતો. પોલીસે આરોપીનો ફોન અને તેની પાસેથી 10 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. પોલીસે જણાવ્યું કે, આંધ્ર પ્રદેશ તરફથી ક્રિકેટ રમતા સમયે તેને લક્ઝુરીયર જીવન જીવવાની આદત પડી ગઈ હતી. પરંતુ ટીમમાંથી બહાર થયા બાદ તેની પાસે રૂપિયા ન હતા અને બાદમાં તે ફ્રોડ કરવા લાગ્યો. આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં નોંધાયેલ 10 કેસમાં જેલ ગયેલ નાગારાજૂ હાલમાં જામીન પર હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ

અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો

ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી

Embed widget