શોધખોળ કરો

ભારતના આ ખેલાડીને લોકોએ ટ્વીટર પર ગણાવી દીધો આતંકવાદી, ભડકેલા ક્રિકેટરે શું આપ્યો જવાબ, જાણો વિગતે

એક યૂઝરે ઇરફાનને લઇને લખ્યું હતુ- ઇરફાન પઠાણ નેક્સ્ટ હાફિઝ સઇદ બનવાની પોતાની ઇચ્છાને છુપાવી નથી રહ્યાં. આના પર પઠાણે ટ્વીટ કર્યુ- કેટલાક લોકોની માનસિકતા એવી છે, આપણે ક્યાં પહોંચી ગયા છીએ. શરમજનક

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, પઠાણ હંમેશા સોશ્યલ મીડિયા પર ધાર્મિંક સદભાવનાને લઇને પણ અવાજ ઉઠાવતો રહ્યો છે. ગુરુવારે ઇરફાન પઠાણ પોતાના એક ટ્વીટર યૂઝર પર બરાબરનો ગુસ્સો ભરાયો હતો, ખરેખરમાં ઇરફાને તેને નેક્સ્ટ હાફિઝ સઇદ કહેવા પર આડેહાથે લીધો હતો. ઉલ્લેખનીય છે કે, હાફિઝ સઇદ આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાનો સરગના છે. એબીપી ન્યૂઝ હિન્દીમાં છપાયેલા આર્ટિકલ પ્રમાણે, એક યૂઝરે ઇરફાનને લઇને લખ્યું હતુ- ઇરફાન પઠાણ નેક્સ્ટ હાફિઝ સઇદ બનવાની પોતાની ઇચ્છાને છુપાવી નથી રહ્યાં. આના પર પઠાણે ટ્વીટ કર્યુ- કેટલાક લોકોની માનસિકતા એવી છે, આપણે ક્યાં પહોંચી ગયા છીએ. શરમજનક....
બૉલીવુડ અભિનેત્રી ઋચા ચઢ્ઢા સહિત કેટલાય લોકોએ લખ્યું કે આ નકલી એકાઉન્ટ છે. ઋચાએ લખ્યું- આ નકલી એકાઉન્ટ છે. કોઇ અસલી માણસ નથી. પરંતુ કોઇ આને ચલાવી રહ્યું છે. જોકે, તે યૂઝરે ટ્વીટ કોઇ રાજકીય વાત પર નહતુ કર્યુ પરંતુ ક્રિકેટ સંબંધી વાત પર કર્યુ હતુ. પઠાણે તાજેતરમાં જ કહ્યું હતુ કે તેને ભારતીય ટીમમાં નંબર -3 પર મોકલવાનો વિચાર તત્કાલિન કૉચ ગ્રેગ ચેપલનો ન હતો પણ સચિન તેંદુલકરનો હતો. ભારતના આ ખેલાડીને લોકોએ ટ્વીટર પર ગણાવી દીધો આતંકવાદી, ભડકેલા ક્રિકેટરે શું આપ્યો જવાબ, જાણો વિગતે ઇરફાને રોનક કપૂરના ઇન્સ્ટાગ્રામ પર વાત કરતા કહ્યું હતુ, મે આ વાત મારા સન્યાસની જાહેરાત બાદ પણ કરી હતી. લોકો વિચારે છે કે ગ્રેગ ચેપલે એક ઓલરાઉન્ડર તરીકે નંબર 3 પર મોકલીને મારી કેરિયર બરબાદ કરી..... અસલમાં સચિન પાજીએ આ વિચાર આપ્યો હતો. ઇરફાને કહ્યું કે, તેમને રાહુલ દ્રવિડને કહ્યું હતુ કે તે મને નંબર-3 પર મોકલે. તેમને કહ્યું હતુ કે ઇરફાનમાં તાકાત છે અને તે મોટા છગ્ગા ફટકારી શકે છે. તે નવા બૉલને રમી શકે છે અને ફાસ્ટ બૉલરોને પણ. ભારતના આ ખેલાડીને લોકોએ ટ્વીટર પર ગણાવી દીધો આતંકવાદી, ભડકેલા ક્રિકેટરે શું આપ્યો જવાબ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget