શોધખોળ કરો

NEWS: ટીમ ઇન્ડિયાનો આ ગુજરાતી ક્રિકેટર વિવાદમાં, બે બેન્ક ખાતા સિઝ, વસૂલવામાં આવ્યા 52 લાખ રૂપિયા

જિલ્લી અધિકારી ગૌતમ બુદ્ધ નગર સુહાસ એલવાઇએ બતાવ્યુ કે, યૂપી રેરાની આરસી પર બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે,

Munaf Patel News: ઉત્તર પ્રદેશ ભૂ-સંપદા વિનિયામક પ્રાધિકરણ (UP Rera) દ્વારા આપવામાં આવેલા વસૂલ પ્રમાણપત્ર (આરસી)ના આધાર પર ગૌતમ બુદ્ધ નગર જિલ્લા પ્રશાસને પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તેમજ ટીમ ઇન્ડિયાના ગુજરાતી ક્રિકેટર મુનાફ પટેલના બે બેન્ક ખાતા સીઝ કરી દેવામાં આવ્યા છે, અને સીઝ કરીને 52 લાખ રૂપિયાની વસૂલ કરી છે, આ વાત એક અધિકારીએ જણાવી છે, મુનાફ પટેલ હવે ફરી એકવાર મોટા વિવાદમાં સપડાયો છે.

મુનાફ પટેલ બિલ્ડર કંપની નિવાસ પ્રમૉટર્સ પ્રાઇવેટ લિમીટેડમાં નિદેશક છે, યૂપી રેરાએ મુનાફ પટેલની કંપની દ્વારા રોકાણકારોની રકમ પાછી ના આપવાના આરોપમાં આ કાર્યવાહી કરી છે. 

જિલ્લી અધિકારી ગૌતમ બુદ્ધ નગર સુહાસ એલવાઇએ બતાવ્યુ કે, યૂપી રેરાની આરસી પર બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, મુનાફ પટેલ પણ તે કંપનીમાં નિદેશક છે, વિવિધ સલાહ બાદ રાજસ્વ ટીમે બેન્ક ખાતા સીઝ કરી આરસીના પૈસા વસૂલ્યા છે. તેમને બતાવ્યુ કે બાકીની રકમની વસૂલીનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

ડીએમ , જિલ્લા અધિકારીએ બતાવ્યુ કે, ગ્રેટર નૉઇડા વેસ્ટ સેક્ટર 10માં નિવાસ પ્રમૉટર્સ પ્રાઇવેટ લિમીટેડ અંતર્ગત વનલીક ટ્રૉય નામની એક પરિયોજના પર કામ થઇ રહ્યું છે, જેના ખરીદદારોએ પરિયોજના સમય પર પુરી ના થવા પર યૂપી રેરામાં ફરિયાદ કરી હતી, ફરિયાદના આધાર પર સુનાવણી બાદ યૂપી રેરાએ બિલ્ડર વિરુદ્ધ  આદેશ જાહેર કર્યો હતો. 

View this post on Instagram
 
A post shared by Munaf Patel (@munafpatel13)

ટીમની અંદર બહાર થતો રહ્યો છે મુનાફ પટેલ, જાણો
મુનાફ પટેલ લાંબા સમયથી ટેસ્ટ, વન ડે અને ટી-20 ફોર્મેટમાંથી બહાર હતો. મુનાફે 13 ટેસ્ટ મેચમાં 35, 70 વન ડેમાં 86 અને 3 ટી-20 મેચમાં 4 વિકેટ ઝડપી છે.મુનાફ કેટલીક વખત ટીમ ઇન્ડિયાની અંદર-બહાર થતો રહ્યો છે.

View this post on Instagram
 
A post shared by Munaf Patel (@munafpatel13)

View this post on Instagram
 
A post shared by Munaf Patel (@munafpatel13)

View this post on Instagram
 
A post shared by Munaf Patel (@munafpatel13)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget