શોધખોળ કરો

ભારતનો આ 39 વર્ષીય ક્રિકેટર ટી20 રમવા માટે છે તૈયાર, બોલ્યો- IPL રમી શકુ છું તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કેમ નહીં?

હરભજન સિંહે ભારત તરફથી વર્ષ 2016માં એક ટી20 મેચ રમી હતી, બાદમાં ભજ્જી માત્ર આઇપીએલમાં જ રમતો દેખાઇ રહ્યો છે, પણ ટીમ ઇન્ડિયામાં નહીં. વર્ષ 2018થી ભજ્જી ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી આઇપીએલ રમી રહ્યો છે

નવી દિલ્હીઃ છેલ્લા ચાર વર્ષથી ઇન્ટરનેશનલ ક્રિકેટથી દુર રહેલા ભારતીય ક્રિકેટર હરભજન સિંહે દાવો કર્યો કે તે ટી20 મેચો રમવા માટે તૈયાર છે. હરભજન સિંહે હજુ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ નથી લીધો, પણ વર્ષ 2016થી તે ભારતીય ટીમમાંથી દુર છે. હરભજન સિંહે ભારત તરફથી વર્ષ 2016માં એક ટી20 મેચ રમી હતી, બાદમાં ભજ્જી માત્ર આઇપીએલમાં જ રમતો દેખાઇ રહ્યો છે, પણ ટીમ ઇન્ડિયામાં નહીં. વર્ષ 2018થી ભજ્જી ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી આઇપીએલ રમી રહ્યો છે. ભજ્જીએ ઇન્ટરનેશનલ ટીમમા વાપસીને લઇને કહ્યું કે, હું તૈયાર છુ, જો હું આઇપીએલમાં બૉલિંગ કરી શકુ છું, તો વર્લ્ડ ક્રિકેટમાં પણ બૉલિંગ કરી શકુ છું. આઇપીએલમાં કેટલાય મોટા ખેલાડીઓ રમે છે. તેમની વિરુદ્ધ બૉલિંગ કરવી મુશ્કેલ બને છે. આવામાં મે પાવરપ્લેમાં બૉલિંગ કરી છે અને મને વિકેટો પણ મળી છે. ભારતનો આ 39 વર્ષીય ક્રિકેટર ટી20 રમવા માટે છે તૈયાર, બોલ્યો- IPL રમી શકુ છું તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કેમ નહીં? 39 વર્ષીય ભજ્જી હાલ આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, તે ત્રીજો સૌથી વધુ વિકેટ લેનારો ખેલાડી છે, તેને 157 ઇનિંગ્સમાં કુલ 150 વિકેટ લીધી છે. ભજ્જીનુ માનવુ છે કે સિલેક્ટરોને લાગે છે કે ભજ્જી હવે વૃદ્ધ થઇ ગયો છે, કેમકે હુ હવે ડૉમેસ્ટિક ક્રિકેટ નથી રમતો, પણ તેઓ મારા આઇપીએલનો રેકોર્ડ જોઇ શકે છે કે મારુ પ્રદર્શન કેવુ છે. ભારતનો આ 39 વર્ષીય ક્રિકેટર ટી20 રમવા માટે છે તૈયાર, બોલ્યો- IPL રમી શકુ છું તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કેમ નહીં?

ટોપ સ્ટોરી

Test Cricket: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ-10 બોલર્સ, લીસ્ટમાં બે ભારતીય દિગ્ગજ પણ સામેલ

IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે

IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર

IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ

વિડિઓઝ

Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ

બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો

Embed widget