શોધખોળ કરો

ભારતના આ મહાન ક્રિકેટરે કોરોના વોરીયર્સને માન આપવા બર્થ ડે ના ઉજવ્યો, 12 હજાર ડોક્ટર્સ સાથે કરી વાત

સચિન માને છે કે આ રોગચાળા સામે લડવામાં ફ્રન્ટલાઈન વોરિયર્સ ડોકટરો, નર્સો, તબીબી સહાયકો, પોલીસકર્મીઓ, સૈનિકોનો આભાર વ્યક્ત કરવાનો આ શ્રેષ્ઠ રસ્તો હોઈ શકે છે

મુંબઇઃ ક્રિકેટના દિગ્ગજ અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનો આજે 47મો જન્મદિવસ છે, પણ પૂર્વ કેપ્ટને કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પોતાનો જન્મદિવસ નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે, પોલીસ અને ડોકટરો જેવા ઘણા વોરિયર્સ જેઓ કોરોના સામે લડી રહ્યા છે, તેમના માનમાં સચિને આ નિર્ણય લીધો છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર હાલ કૉવિડ-19 મહામારી વિરુદ્ધ ભારતની લડાઇમાં એક આગેવાનની ભૂમિકા નિભાવી રહ્યાં છે. સચિનના નજીકના સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી છે. તેમણે કહ્યું છે કે સચિન આ વખતે કોઈ પણ પ્રકારની ઉજવણી કરશે નહીં. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનનો જન્મ 24 એપ્રિલ 1973 માં મુંબઇમાં થયો હતો. ભારતના આ મહાન ક્રિકેટરે કોરોના વોરીયર્સને માન આપવા બર્થ ડે ના ઉજવ્યો, 12 હજાર ડોક્ટર્સ સાથે કરી વાત સચિન માને છે કે આ રોગચાળા સામે લડવામાં ફ્રન્ટલાઈન વોરિયર્સ ડોકટરો, નર્સો, તબીબી સહાયકો, પોલીસકર્મીઓ, સૈનિકોનો આભાર વ્યક્ત કરવાનો આ શ્રેષ્ઠ રસ્તો હોઈ શકે છે. અગાઉ પણ સચિને આ રોગચાળા સામે લડવા માટે 50 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. ભારતના આ મહાન ક્રિકેટરે કોરોના વોરીયર્સને માન આપવા બર્થ ડે ના ઉજવ્યો, 12 હજાર ડોક્ટર્સ સાથે કરી વાત સચિન તેંદુલકરે કોરોના કાળમાં પોતાના જીવના જોખમે દેશ સેવા કરી રહેલા ડૉક્ટરો સાથે પણ વાત કરી હતી, લોકડાઉન દરમિયાન સચિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સચિને દેશના 12,000 ડોક્ટરો સાથે લાઇવ ચેટિંગ કર્યું હતું. આ દરમિયાન સચિને રમતની ઇજાઓ અને અન્ય સમસ્યાઓ અંગે પોતાના અનુભવો શેર કર્યા હતા. ભારતના આ મહાન ક્રિકેટરે કોરોના વોરીયર્સને માન આપવા બર્થ ડે ના ઉજવ્યો, 12 હજાર ડોક્ટર્સ સાથે કરી વાત સચિન બીસીસીઆઈના માસ્ક ફોર્સનો પણ એક ભાગ છે. તેમણે વીડિયો દ્વારા સંદેશ આપ્યો, "ઘરે માસ્ક બનાવો અને માસ્ક ફોર્સનો ભાગ બનો." યાદ રાખો કે તમારે 20 સેકેન્ડ સુધી તમારા હાથ ધોવાના છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ રાખવાનું છે. ” સચિન દુનિયાનો બેસ્ટ બેટ્સમેન છે, તેને 200 ટેસ્ટ અને 463 વનડે રમી છે. 2012માં વનડેમાંથી નિવૃત્ત થયેલા સચિનના નામે 49 સદી સહિત 18,426 રન છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?

અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ

Ration Card e-KYC: રાશન કાર્ડ ધારકો માટે જરૂરી ખબર,  હવે ઘરે બેઠા કરો ઈ-કેવાયસી

બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં

ABP Premium

વિડિઓઝ

Manek Chowk Closed: ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચારHun To Bolish:  હું તો બોલીશ : પહેલા બકવાસ, પછી માફીHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરની સાથે કોણ સામે કોણ?BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
Ration Card e-KYC: રાશન કાર્ડ ધારકો માટે જરૂરી ખબર,  હવે ઘરે બેઠા કરો ઈ-કેવાયસી
Ration Card e-KYC: રાશન કાર્ડ ધારકો માટે જરૂરી ખબર, હવે ઘરે બેઠા કરો ઈ-કેવાયસી
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
GGW vs UPW Highlights: ગુજરાત જાયન્ટ્સની એકતરફી જીત, ઘરેલુ મેદાન પર યુપી વોરિયર્સને મળી સૌથી મોટી હાર

બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  

કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 

ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત

Embed widget