શોધખોળ કરો

ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ICC રેન્કિંગમાં ભારતીયોને ફાયદો, વિરાટ-ઐય્યરને સારા પ્રદર્શનની મળી ભેટ

ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા જ ODI રેન્કિંગમાં ટોચ પર હતી

ICC Rankings After Champions Trophy 2025: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી નવી રેન્કિંગ જાહેર કરી છે. ફાઇનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ઇતિહાસ રચ્યો હતો. કેપ્ટન રોહિતે ફાઇનલમાં 76 રનની ઇનિંગ રમી હતી, પરંતુ તેને બેટિંગ રેન્કિંગમાં નુકસાન થયું છે. બીજી તરફ વિરાટ કોહલીએ આખી ટુર્નામેન્ટમાં 218 રન બનાવ્યા જેનો તેને ફાયદો થયો છે. ચેમ્પિયન્સ ટ્રોફી પછી બેટિંગ રેન્કિંગ સિવાય ટીમોના રેન્કિંગ અને બોલિંગ રેન્કિંગમાં કેટલો ફેરફાર થયો છે તે અહીં જાણો?

ભારત ટોચ પર છે

ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા જ ODI રેન્કિંગમાં ટોચ પર હતી. તેના હજુ પણ ફક્ત 122 પોઈન્ટ છે અને ટીમ ઈન્ડિયાએ પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. ઓસ્ટ્રેલિયા 110 પોઈન્ટ સાથે વન-ડે ટીમ રેન્કિંગમાં બીજા સ્થાને છે, ભારત તેમનાથી ઘણું આગળ છે. પાકિસ્તાન હજુ પણ 106 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે.

વિરાટ-શ્રેયસને ફાયદો, રોહિતને નુકસાન

વનડે બેટિંગ રેન્કિંગમાં વિરાટ કોહલીને ફાયદો થયો છે. તેણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ 218 રન બનાવ્યા હતા, જેની સાથે તે હવે એક સ્થાન ઉપર આવીને ચોથા નંબર પર પહોંચી ગયો છે. રોહિત શર્મા બે સ્થાન નીચે સરકી ગયો છે અને હવે તે પાંચમા સ્થાને છે. રોહિત આ ટુર્નામેન્ટમાં ફક્ત 180 રન જ બનાવી શક્યો. સારી વાત એ છે કે શુભમન ગિલ હજુ પણ વનડેમાં વિશ્વનો ટોચનો બેટ્સમેન છે. શ્રેયસ ઐય્યરે પણ એક સ્થાનનો ફાયદો મેળવ્યો છે અને તે હવે 8મા ક્રમે છે.                                         

ટોપ-10 બોલરોમાં ફક્ત એક જ ભારતીય

2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં મોહમ્મદ શમી અને વરુણ ચક્રવર્તીએ ઘાતક બોલિંગ કરી હતી અને બંનેએ કુલ 18 વિકેટ લીધી હતી. વન-ડેના ટોપ-10 બોલરોમાં ફક્ત એક જ ભારતીય ખેલાડી છે. કુલદીપ યાદવ ત્રણ સ્થાન સરકીને છઠ્ઠા સ્થાને આવી ગયો છે. મોહમ્મદ શમી 11મા ક્રમે છે. વરુણ ચક્રવર્તીએ લાંબી છલાંગ લગાવી છે. તે વન-ડે બોલરોની રેન્કિંગમાં ટોચના 100 બોલરોમાં સામેલ થયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCB એ પોતાના હોમ ગ્રાઉન્ડ પર પહેલીવાર LSG ને હરાવ્યું: 5 વિકેટે શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં બન્યું નંબર 1
RCB એ પોતાના હોમ ગ્રાઉન્ડ પર પહેલીવાર LSG ને હરાવ્યું: 5 વિકેટે શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં બન્યું નંબર 1
શું BCCI ગૌતમ ગંભીરને હેડ કોચ પદેથી હટાવી દેશે? મુનાફ પટેલે કહ્યું- ‘જો તેને હટાવશો તો ટીમ વિખેરાઈ...’
શું BCCI ગૌતમ ગંભીરને હેડ કોચ પદેથી હટાવી દેશે? મુનાફ પટેલે કહ્યું- ‘જો તેને હટાવશો તો ટીમ વિખેરાઈ...’
શું શેન વોર્નના મોત પાછળ કોવિડ રસી જવાબદાર હતી? 4 વર્ષ બાદ પુત્ર જેક્સનનો સનસનીખેજ દાવો
શું શેન વોર્નના મોત પાછળ કોવિડ રસી જવાબદાર હતી? 4 વર્ષ બાદ પુત્ર જેક્સનનો સનસનીખેજ દાવો
વિરાટ કોહલીની ઈજા: શું કિંગ કોહલી આજની LSG સામેની મેચ રમશે કે નહીં?
વિરાટ કોહલીની ઈજા: શું કિંગ કોહલી આજની LSG સામેની મેચ રમશે કે નહીં?

વિડિઓઝ

Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજની ચૂંંટણીમાં અત્યાર સુધીમાં કેટલા ફોર્મ ખેંચાયા પરત?
Gujarat Local Body Election 2026 : સુરતના કામરેજમાં ભાજપ ઉમેદવારે કેમ ફોર્મ ખેંચ્યું પરત
Shailesh Mehta : ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાનો ટપલીદાવ, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : 'કપડા ફાડ' રાજનીતિ, ભાગ-2
Hun To Bolish : હું તો બોલીશ : 'કપડા ફાડ' રાજનીતિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોઢે શાંતિની વાતો ને હાથે હથિયાર! ટ્રમ્પની બેવડી રમત: 10,000 નવા સૈનિકો ઈરાન ભણી રવાના, જાણો હવે શું થશે?
મોઢે શાંતિની વાતો ને હાથે હથિયાર! ટ્રમ્પની બેવડી રમત: 10,000 નવા સૈનિકો ઈરાન ભણી રવાના, જાણો હવે શું થશે?
ગરમીના વંટોળ વચ્ચે હવે વરસાદના ડાકલા વાગશે! 13 રાજ્યોમાં 80ની ઝડપે પવન ફૂંકાશે, જાણી લો આખી આગાહી
ગરમીના વંટોળ વચ્ચે હવે વરસાદના ડાકલા વાગશે! 13 રાજ્યોમાં 80ની ઝડપે પવન ફૂંકાશે, જાણી લો આખી આગાહી
RCB એ પોતાના હોમ ગ્રાઉન્ડ પર પહેલીવાર LSG ને હરાવ્યું: 5 વિકેટે શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં બન્યું નંબર 1
RCB એ પોતાના હોમ ગ્રાઉન્ડ પર પહેલીવાર LSG ને હરાવ્યું: 5 વિકેટે શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં બન્યું નંબર 1
અમેરિકાની 'ચિઠ્ઠી' લઈને પાકિસ્તાની જનરલ પહોંચ્યા ઈરાન! શું યુદ્ધના નગારા વાગતા અટકશે?
અમેરિકાની 'ચિઠ્ઠી' લઈને પાકિસ્તાની જનરલ પહોંચ્યા ઈરાન! શું યુદ્ધના નગારા વાગતા અટકશે?
સોના ચાંદીના ભાવે તો ભુક્કા કાઢ્યા! એક જ દિવસમાં ચાંદી ₹11,800 મોંઘી, જાણો 10 ગ્રામ સોનું કેટલું મોંઘું થયું?
સોના ચાંદીના ભાવે તો ભુક્કા કાઢ્યા! એક જ દિવસમાં ચાંદી ₹11,800 મોંઘી, જાણો 10 ગ્રામ સોનું કેટલું મોંઘું થયું?
શું BCCI ગૌતમ ગંભીરને હેડ કોચ પદેથી હટાવી દેશે? મુનાફ પટેલે કહ્યું- ‘જો તેને હટાવશો તો ટીમ વિખેરાઈ...’
શું BCCI ગૌતમ ગંભીરને હેડ કોચ પદેથી હટાવી દેશે? મુનાફ પટેલે કહ્યું- ‘જો તેને હટાવશો તો ટીમ વિખેરાઈ...’
20 લાખ બેરલ તેલ લઈને આવેલું ઈરાની જહાજ ગુજરાત પહોંચ્યું, પણ ભારતે કેમ પાછું કાઢ્યું?
20 લાખ બેરલ તેલ લઈને આવેલું ઈરાની જહાજ ગુજરાત પહોંચ્યું, પણ ભારતે કેમ પાછું કાઢ્યું?
કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો દબદબો, 36 બેઠકમાંથી 28 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ
કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો દબદબો, 36 બેઠકમાંથી 28 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ
Embed widget