શોધખોળ કરો

સીએસકે માટે સારા સમાચાર, ધોનીની ટીમમાં આ સ્ટાર ખેલાડીની થશે વાપસી, જાણો વિગતે

એકપણ મેચ ના રમનારા તાહિરે કહ્યું આ વાતથી મને દુઃખ છે, પરંતુ હુ ટીમ માટે ડ્રિંક્સ લઇને જવુ છુ તે માટે ખુશ છું. તેનાથી મને કોઇ ફરક નથી પડતો

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13 સિઝન અડધી પુરી થઇ ગઇ છે. તેમ છતાં ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ કંઇક ખાસ પ્રદર્શન નથી કરી શકી. ધોનીની ટીમ આ સિઝનમાં સૌથી ખરાબ પ્રદર્શન કરી રહી છે, ત્યારે આ બધાની વચ્ચે ટીમ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ગઇ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા સ્ટાર ખેલાડી ઇમરાન તાહિર ફરીથી મોકો મળી શકે છે. ઉલ્લેખનીય છે કે આ સિઝનમાં ઇમરાન તાહિરને એકપણ મેચ રમવાનો મોકો નથી મળ્યો. એકપણ મેચ ના રમનારા તાહિરે કહ્યું આ વાતથી મને દુઃખ છે, પરંતુ હુ ટીમ માટે ડ્રિંક્સ લઇને જવુ છુ તે માટે ખુશ છું. તેનાથી મને કોઇ ફરક નથી પડતો. તાહિરે ટ્વીટ કરીને લખ્યું-જ્યારે હુ રમુ છુ ત્યારે કેટલાય ખેલાડી મારા માટે ડ્રિંક્સ લઇને આવે છે, હવે જ્યાર તે ખેલાડી હકદાર છે, તો તેના માટે મારી ફરજ છે કે હુ આવુ કરુ. આ મારા રમવા કે ના રમવાની વાત નથી. આ ટીમને જીતવાની વાત છે.જો મને મોકો મળશે તો હુ મારુ સર્વશ્રેષ્ઠ કરીશ, પણ મારા માટે ટીમ ખુબ મહત્વની છે. ચેન્નાઇની ટીમ ગઇ મેચમાં પિયુષ ચાવલા, રવિન્દ્ર જાડેજા અને કર્ણ શર્માને મોકો આપ્યો હતો, પરંતુ ઇમરાન તાહિરને મોકો ના અપાતા ફેન્સ ખુબ નિરાશ થયા હતા. જોકે ટીમના સીઇઓએ તાહિરને આગળની મેચમાં રમાડવાના સંકેત આપ્યા છે. સીઇઓએ કહ્યું- ઇમરાન તાહિર અમારી ટીમનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી છે, ઇમરાન તાહિર આઇપીએલની મીડ સિઝન બાદ મુખ્ય ભૂમિકા નિભાવતો દેખાશે. તમે જુઓ બહુ જલ્દી ઇમરાન તાહિરને મેદાનમાં ઉતરવાનો મોકો મળશે.

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget