શોધખોળ કરો

IND Vs AUS 1st T20I Score Live: પ્રથમ ટી 20મા ભારતની શાનદાર જીત, સૂર્યકુમારના 80 રન

India vs Australia 1st T20I Score Live: અહીં તમને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ T20 મેચનો લાઇવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

Key Events
ind-vs-aus-1st-t20i-score-live-updates-india-vs-australia-cricket-match-scorecard-commentary IND Vs AUS 1st T20I Score Live: પ્રથમ ટી 20મા ભારતની શાનદાર જીત, સૂર્યકુમારના 80 રન
(તસવીર-ટ્વિટર)

Background

India vs Australia 1st T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી પાંચ મેચની T20 શ્રેણી રમાશે. હવેથી થોડીવારમાં, પ્રથમ T20 મેચ વિશાખાપટ્ટનમના રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચનો ટોસ 6:30 વાગ્યે થશે, જ્યારે મેચ 7:00 વાગ્યે શરૂ થશે.

સૂર્યકુમાર યાદવ આ શ્રેણીમાં ભારતની કેપ્ટનશીપ કરશે. જ્યારે ડાબોડી વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડ ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળશે. સિરીઝ માટે ભારતીય ટીમમાં મોટાભાગના યુવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ ત્રણ મેચો માટે, ભારતીય ટીમમાં ફક્ત બે જ ખેલાડી હશે જેઓ વર્લ્ડ કપ 2023નો ભાગ હતા, જેમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાનો સમાવેશ થાય છે. જોકે પ્રસિદ્ધ કૃષ્ણા વર્લ્ડ કપની કોઈ મેચ રમી શકયાો નથી. શ્રેયસ અય્યર શ્રેણીની છેલ્લી બે મેચમાં ટીમ સાથે જોડાશે.

22:53 PM (IST)  •  23 Nov 2023

ભારતે પ્રથમ T20માં ઓસ્ટ્રેલિયાને બે વિકેટે હરાવ્યું

ભારતે પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને બે વિકેટથી હરાવ્યું છે. વિશાખાપટ્ટનમના ડૉ.વાય.એસ.રાજશેખર સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ જોશ ઈંગ્લિસની તોફાની સદીની મદદથી 20 ઓવરમાં ત્રણ વિકેટે 208 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમાર યાદવ 80 અને ઈશાન કિશન 58 રનની તોફાની ઈનિંગની મદદથી છેલ્લી ઓવર સુધી લક્ષ્યનો પીછો કર્યો હતો. જોકે, એક બોલ બાકી રહેતા રિંકુ સિંહે ભારતને જીત અપાવી હતી. રિંકુ 14 બોલમાં 22 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

22:38 PM (IST)  •  23 Nov 2023

સૂર્યકુમાર યાદવ આઉટ

સૂર્યકુમાર યાદવ 42 બોલમાં 80 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન તેના બેટમાંથી 9 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. સૂર્યકુમાર જેસન બેહરનડોર્ફના હાથે કેચ આઉટ થયો હતો. હવે ભારતને અંતિમ 12 બોલમાં જીતવા માટે માત્ર 13 રનની જરૂર છે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો

Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 

હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા

દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 

Police Transfer: અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર, 19 PI અને 41 PSI ની આંતરિક બદલીના આદેશ

ન્યુઝીલેન્ડ વનડે શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર! આ 'ખતરનાક' બેટ્સમેન ફિટ જાહેર, મેદાન પર કરશે વાપસી

Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર

Embed widget