શોધખોળ કરો

કોહલીને આઉટ કઇ રીતે કરવો મારી પાસે કોઇ ટ્રિક નથી? સીરીઝ પહેલા જ આ બૉલર ગૂંચવાયો, જાણો વિગતે

ટેસ્ટ સીરીઝ પહેલા જ ઇંગ્લિશ બૉલરો વિરાટ કોહલીને આઉટ કરવા માટે પ્લાન તૈયાર કરી રહ્યાં છે. સ્ટાર સ્પિનર મોઇન અલીનુ માનવુ છે કે, કોહલીને આઉટ કરવો મારા માટે સૌથી મોટો પડકાર છે, મારી પાસે તેની કોઇ ટ્રિક નથી

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 5મી ફેબ્રુઆરીથી જબરદસ્ત ટક્કર શરૂ થવા જઇ રહી છે. ભારતની મહેમાન બનેલી ઇંગ્લિશ ટીમ ભારતને ઘરઆંગણે હરાવવા માટે દરેક ખેલાડીને ટાર્ગેટ કરવાનુ નક્કી કરી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે કેપ્ટન કોહલી તમામનુ કેન્દ્ર બિન્દુ બન્યો છે. ટેસ્ટ સીરીઝ પહેલા જ ઇંગ્લિશ બૉલરો વિરાટ કોહલીને આઉટ કરવા માટે પ્લાન તૈયાર કરી રહ્યાં છે. સ્ટાર સ્પિનર મોઇન અલીનુ માનવુ છે કે, કોહલીને આઉટ કરવો મારા માટે સૌથી મોટો પડકાર છે, મારી પાસે તેની કોઇ ટ્રિક નથી. ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર મોઇન અલીએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં પોતાની શાનદાર જીતનો હિસ્સો ના હોવાના કારણે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વધુ સારુ પ્રદર્શન કરવા પ્રેરિત થશે. મોઇન અલીએ વીડિયો કૉન્ફરન્સ દરમિયાન કહ્યું- અમે કોહલીને કઇ રીતે આઉટ કરીશુ? તે ખરેખરમાં શાનદાર ખેલાડી છે, વિશ્વસ્તરીય બેટ્સમેન છે. મને વિશ્વાસ છે કે તે સારુ રમશે, તે પોતાના બાળકના જન્મને લઇને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પરથી ઝડપથી પરત આવી ગયો હતો. હવે તે ઘરઆંગણે સારુ રમશે. મોઇન અલીએ કહ્યું- મને નથી લાગતુ કે કોહલીની કોઇ કમજોરી છે, જોકે અમારી પાસે પણ સારુ બૉલિંગ એટેક છે. કોહલી સારો માણસ અને મિત્ર છે, જોકે અમે ક્રિકેટને લઇને વધુ વાત નથી કરતા. અલીએ કહ્યું હુ કોહલીને આઉટ કરવા તૈયાર રહીશ, પરંતુ મને નથી ખબર કે તેને આઉટ કઇ રીતે કરવો. કોહલીને આઉટ કઇ રીતે કરવો મારી પાસે કોઇ ટ્રિક નથી? સીરીઝ પહેલા જ આ બૉલર ગૂંચવાયો, જાણો વિગતે (ફાઇલ તસવીર) ભારત અને ઇંગ્લેન્ડ સીરીઝનુ ફૂલ શિડ્યૂલ.... ટેસ્ટ સીરીઝ.... પ્રથમ ટેસ્ટઃ 5-9 ફેબ્રુઆરી, સ્થળ- ચેન્નાઇ, સમય- સવારે 9.30 વાગે બીજી ટેસ્ટઃ 13-17 ફેબ્રુઆરી, સ્થળ- ચેન્નાઇ, સવારે 9.30 વાગે ત્રીજી ટેસ્ટઃ 24-28 ફેબ્રુઆરી, સ્થળ- અમદાવાદ (ડે-નાઇટ), સમય- બપોરે 2.30 વાગે ચોથી ટેસ્ટઃ 4-8 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સવારે 9.30 વાગે ટી20 સીરીઝ.... પ્રથમ ટી20 12 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે બીજી ટી20 14 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે ત્રીજી ટી20 16 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે ચોથી ટી20 18 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે પાંચમી ટી20 20 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે વનડે સીરીઝ... પ્રથમ વનડેઃ 23 માર્ચ, સ્થળ- પૂણે, સમય- બપોરે 1.30 વાગે બીજી વનડેઃ 26 માર્ચ, સ્થળ- પૂણે, સમય- બપોરે 1.30 વાગે ત્રીજી વનડેઃ 28 માર્ચ, સ્થળ- પૂણે, સમય- બપોરે 1.30 વાગે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Embed widget