શોધખોળ કરો

Ind vs Ire: આયરલેન્ડ સામે સદી ફટકારી દીપક હુડ્ડાએ રચ્ચો ઈતિહાસ, રોહિત-રાહુલની ક્લબમાં થયો સમાવેશ

મેચમાં પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારીત 20 ઓવરના અંતે 227 રન બનાવ્યા હતા.

Deepak Hooda T20 Century: ભારત અને આરલેન્ડ વચ્ચેની 2 મેચોની ટી20 સીરીઝની છેલ્લી મેચ આજે ડબલીનમાં રમાઈ રહી છે. આ મેચમાં પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારીત 20 ઓવરના અંતે 227 રન બનાવ્યા હતા. આ દરમિયાન સંજુ સેમસન, દિપક હુડ્ડા, સુર્યકુમાર યાદવે તોફાની બેટિંગ કરી હતી. ભારતે 7 વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા હતા. મહત્વનું છે કે, અંતિમ ઓવરમાં ભારતની ઘણી વિકેટો પડી ગઈ હતી.

દીપક હુડ્ડાએ સદી સાથે રેકોર્ડ બનાવ્યોઃ
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર દીપક હુડ્ડાએ કમાલ કરી બતાવ્યો છે. તેણે આયરલેન્ડ સામેની બે મેચની T20 શ્રેણીની છેલ્લી મેચમાં સદી ફટકારી હતી. આ સાથે તે રોહિત શર્મા, કેએલ રાહુલ અને સુરેશ રૈનાની ક્લબમાં સામેલ થઈ ગયો છે. જ્યારે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ આ મામલે દીપકથી પાછળ રહી ગયો છે. કોહલીએ અત્યાર સુધી T20 ઈન્ટરનેશનલ કરિયરમાં સદી ફટકારી નથી. દીપક હુડ્ડાએ આ સિદ્ધિ આયર્લેન્ડ સામે ડબલિનમાં રમાયેલી T20 મેચમાં મેળવી હતી.

T20Iમાં સદી ફટકારનાર ચોથો બેટ્સમેન હુડ્ડાઃ
દીપક હુડ્ડાએ આ સદી સાથે રોહિતની ક્લબમાં સામેલ થઈ ગયો છે. દીપક હુડ્ડાએ ત્રીજા નંબર પર બેટિંગ કરતાં તોફાની ઇનિંગ રમી હતી. તેણે 55 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તે T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો છે. તેના પહેલા રોહિત શર્મા, કેએલ રાહુલ અને સુરેશ રૈનાએ સદી ફટકારી છે. અત્યાર સુધીમાં રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલમાં 4 સદી, કેએલ રાહુલે 2 સદી, સુરેશ રૈનાએ 1 સદી અને હવે દિપક હુડ્ડાએ પણ સદી ફટકારી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast: હવામાન વિભાગની ચેતવણી, રાજ્યના આ 12 જિલ્લામાં ભારે પવન સાથે માવઠાનું સંકટ

IPL 2025: આજે રાજસ્થાન અને બેંગ્લુરુ વચ્ચે મુકાબલો, જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ્સ અને પિચ રિપોર્ટ

Hanumanji Mandir: યાત્રાધામ બેટ દ્વારકામાં મળી આવ્યું 150 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર, બુલડોઝર ફર્યું અને....

Exam : આજે PSI માટેની લેખિત પરીક્ષા: 472 જગ્યા માટે 1,02,935 ઉમેદવાર આપી રહ્યાં છે કસોટી

ABP Premium

વિડિઓઝ

Gujarat: રાજ્યના 12 જિલ્લામાં આજે માવઠાનું સંકટ, પવનની ગતિ 40 કિમી પ્રતિકલાક રહેશે | Abp Asmita | 13-4-2025Gujarat Heatwave: મંગળવારથી ફરી કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર, ચાર જિલ્લામાં યલો એલર્ટ | Abp AsmitaUna News: લ્યો બોલો, પોસ્ટ મારફતે દારૂની હેરાફેરીનો નવો કિમીયો, જુઓ ભેજાબાજોએ શું કર્યું?Navsari Food Poising: જલાલપોરમાં ભંડારામાં મહાપ્રસાદ લીધા બાદ 100થી વધુ લોકોને ફુડ પોઈઝનિંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: હવામાન વિભાગની ચેતવણી, રાજ્યના આ 12 જિલ્લામાં ભારે પવન સાથે માવઠાનું સંકટ
Weather Forecast: હવામાન વિભાગની ચેતવણી, રાજ્યના આ 12 જિલ્લામાં ભારે પવન સાથે માવઠાનું સંકટ
IPL 2025: આજે રાજસ્થાન અને બેંગ્લુરુ વચ્ચે મુકાબલો, જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ્સ અને પિચ રિપોર્ટ
IPL 2025: આજે રાજસ્થાન અને બેંગ્લુરુ વચ્ચે મુકાબલો, જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ્સ અને પિચ રિપોર્ટ
Hanumanji Mandir: યાત્રાધામ બેટ દ્વારકામાં મળી આવ્યું 150 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર, બુલડોઝર ફર્યું અને....
Hanumanji Mandir: યાત્રાધામ બેટ દ્વારકામાં મળી આવ્યું 150 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર, બુલડોઝર ફર્યું અને....
Exam : આજે PSI માટેની લેખિત પરીક્ષા: 472 જગ્યા માટે 1,02,935 ઉમેદવાર આપી રહ્યાં છે કસોટી
Exam : આજે PSI માટેની લેખિત પરીક્ષા: 472 જગ્યા માટે 1,02,935 ઉમેદવાર આપી રહ્યાં છે કસોટી
Navasari: ભંડારામાં મહાપ્રસાદ લીધા બાદ 100થી વધુ લોકો બીમાર,ફૂડ પોઇઝનિંગની અસર

સાબરકાંઠાના વડાલીમાં  પરિવારે  ભર્યુ ઘાતક પગલુ, માતા પિતા સહિત સંતાને ગટગટાવ્યું ઝેર

Myanmar Earthquake: મ્યાનમારમાં વહેલી સવારે ફરી ધરતી ધ્રુજી,ઘર છોડીને ભાગ્યા લોકો; જાણો કેવી છે સ્થિતિ

H-1B હોય કે ગ્રીન કાર્ડ,24x7 સાથે રાખવા પડશે આ કાગળો,ટ્રમ્પ પ્રશાસને બદલ્યા ભારતીયો સહિત વિશ્વભરના લોકો માટે નિયમો

Embed widget