શોધખોળ કરો

IND vs NZ: ભારતની જીત બાદ અશ્વિને શેર કર્યા Photos, ભારત-ન્યૂઝીલેન્ડના ખેલાડીને સાથે ઉભા રાખી કહી આ વાત

R Ashwin News: અશ્વિને એક તસવીર શેર કરી છે, જેમાં ન્યૂઝીલેન્ડના બે અને ભારતના બે ખેલાડી એક સાથે ઉભા છે.

IND vs NZ: મુંબઈ ટેસ્ટમાં ભારતે ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવવાની સાથે સીરિઝ જીતી હતી. ભારતની રનના હિસાબે આ સૌથી મોટી જીત હતી. ન્યૂઝીલેન્ડ સામે મળેલી શાનદાર જીત બાદ અશ્વિને કેટલીક તસવીરો શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે. ફેન્સ અશ્વિનની ક્રિએટિવિટી જોઈને હેરાન રહી ગયા છે.

અશ્વિને એક તસવીર શેર કરી છે, જેમાં ન્યૂઝીલેન્ડના બે અને ભારતના બે ખેલાડી એક સાથે ઉભા છે. સૌથી રોચક વાત એ છે કે તસવીરોમાં ચારેય ખેલાડી એક જ સરનેમવાળા છે. અક્ષરની સાથે એજાઝ પટેલ છે તો રચિન રવિન્દ્રની સાથે જાડેજા છે. ચારેયને એક સાથે ઉભા રાખીને અશ્વિને ક્રિએટિવિટીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સોશિયલ મીડિયા પર ફેન્સ અશ્વિનની પોસ્ટ પર સતત કમેન્ટ કરી રહ્યા છે.

અશ્વિને સોશિયલ એપ કૂ પર તસવીરો પોસ્ટ કરીને લખ્યું, વિશ્વ ચેમ્પિયન્સ પર એક શ્રુંખલા જીત. વાનખેડેમાં હંમેશા ટેસ્ટ જીતીને ખૂબ સારું લાગે છે. મયંક અગ્રવાલની શાનદાર ઈનિંગ અને એજાઝ પટેલની શાનદાર બોલિંગ. રમતના માધ્યમથી તેમના સમર્થન માટે નોર્થ સ્ટેન્ડિંગ ગેંગનો વિશેષ આભાર. એટલું જ નહીં આઈસીસીએ પણ આ તસવીર શેર કરી છે.

IND vs NZ: ભારતની જીત બાદ અશ્વિને શેર કર્યા Photos, ભારત-ન્યૂઝીલેન્ડના ખેલાડીને સાથે ઉભા રાખી કહી આ વાત

ટેસ્ટમાં ઘરઆંગણે સૌથી ઝડપી 300 વિકેટ લેનારા Top 6 બોલર્સમાં બે ભારતીય

  • 48 ટેસ્ટ, મુરલીધરન, શ્રીલંકા
  • 49 ટેસ્ટ, આર અશ્વિન, ભારત
  • 52 ટેસ્ટ, અનિલ કુંબલે, ભારત
  • 65 ટેસ્ટ, શેન વોર્ન, ઓસ્ટ્રેલિયા
  • 71 ટેસ્ટ, જેમ્સ એન્ડરસન, ઈંગ્લેન્ડ
  • 76 ટેસ્ટ, સ્ટુઅર્ટ બ્રોડ, ઈંગ્લેન્ડ

Test Cricket માં રનના હિસાબે ભારતની સૌથી મોટી જીત

  • ન્યૂઝીલેન્ડને મુંબઈમાં 327 રનથી આપી હાર (2021)
  • .સાઉથ આફ્રિકાને દિલ્હીમાં 337 રનથી હરાવ્યું (2015)
  • ન્યૂઝીલેન્ડને ઈન્દોરમાં 321 રનથી આપી હાર (2016)
  • ઓસ્ટ્રેલિયાને મોહાલીમાં 320 રનથી હરાવ્યું (2006)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો

Axar Patel Meha: ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહાએ દિકરાને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ

રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Baba Saheb Ambedkar statue vandalized | અમદાવાદમાં ડો.આંબેડકરની મૂર્તિ ખંડિત કરનાર ઝડપાયાGujarat Police : અમદાવાદમાં અસામાજિક તત્વોના ગેરકાયદે અડ્ડાઓ પર ચાલ્યો હથોડોSurat News: ભૂલકા ભવન સ્કૂલમાં RTE હેઠળના શંકાસ્પદ પ્રવેશ મુદ્દે DEOની કાર્યવાહીAhmedabad:બાબા સાહેબની મૂર્તિને ખંડિત કરવાના મામલે લોકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
Axar Patel Meha: ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહાએ દિકરાને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ
Axar Patel Meha: ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહાએ દિકરાને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
IND vs AUS: કોહલીની નજર સચિનના મહારેકોર્ડ પર, આટલા રન બનાવતા જ મેલબોર્નમાં રચશે ઈતિહાસ

Shyam Benegal Death: પંચતત્વમાં વિલીન થયા શ્યામ બેનેગલ, રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર

Gold Rate Today : સોનામાં જોવા મળી તેજી, જાણી લો 24 અને 22 કેરેટનો લેટેસ્ટ ભાવ 

Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે

Embed widget