શોધખોળ કરો

Ind vs SA, 1st ODI: શિખર ધવને ફટકારી ફિફ્ટી, ભારતને જીતવા 207 રનની જરૂર

IND vs SA: મેચમાં સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતાં 4 વિકેટના નુકસાન પર 296 રન બનાવ્યા છે.

IND vs SA, 1st ODI: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝની પ્રથમ મેચ બોલેન્ડ પાર્ક ખાતે રમાઈ રહી છે. 17 ઓવરના અંતે ભારતે 90 રન બનાવી લીધા છે અને મેચ જીતવા 207 રનની જરૂર છે. આ દરમિયાન શિખર ધવને ફિફ્ટી ફટકારી છે. ધવન 55 અને કોહલી 22 રને રમતમાં છે.

સાઉથ આફ્રિકાની ઈનિંગ પર નજર

મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. સાઉથ આફ્રિકાએ 50 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 297 રન બનાવ્યા છે.સાઉથ આફ્રિકાએ એક સમયે 68 રનમાં 3 વિકેટ ગુમાવી હતી. ત્યાંથી બાવુવા અને ડુસેન ટીમને સંભાળી હતી અને ભારતીય બોવર્સને મચક આપ્યા વગર મકકમ બેટિંગ કરી હતી. બાવુમાએ 110  રન અને ડુસેને 96 બોલરમાં અણનમ 129 રન બનાવ્યા હતા. બંનેએ ચોથી વિકેટ માટે 204 રનની પાર્ટનરશિપ કરી હતી. જે ભારત સામે સાઉથ આફ્રિકાની બીજી સર્વોચ્ચ પાર્ટનરશિપ છે. ભારત તરફથી બુમરાહે 48 રનમાં 2 વિકેટ, અશ્વિનને 53 રનમાં 1 વિકેટ લીધી હતી.

મેચમાં કોણે કોણે કર્યુ ડેબ્યૂ

આ મેચમાંથી ત્રણ ડેબ્યુ છે. એક ડેબ્યૂ કેપ્ટનશિપમાં છે જ્યાં કેએલ રાહુલનું નામ છે. જ્યારે બાકીના બે ડેબ્યૂ ખેલાડીઓ ODI ફોર્મેટમાં છે. વેંકટેશ ઐયર ભારત માટે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તે ફિનિશર અને છઠ્ઠા બોલરની ભૂમિકામાં જોવા મળશે. માર્કો યાનસન સાઉત આફ્રિકા માટે ડેબ્યૂ કરી રહ્યો છે. યાનસન એક ઓલરાઉન્ડર છે અને તેને કાગીસો રબાડાની બહાર થવા સાથે તક મળી. યાનસને પણ તાજેતરમાં જ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું અને ભારત સામેની ત્રણ ટેસ્ટમાં 19 વિકેટ લીધી હતી.

ભારતની પ્લેઇંગ ઈલેવન

શિખર ધવન, કેએલ રાહુલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત, વેંકટેશ ઐયર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ.

સાઉથ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન

ક્વિન્ટન ડી કોક, જાનેમન મલાન, ટેમ્બા બાવુમા (કેપ્ટન), એડન માર્કરામ, રાસી વાન ડેર ડુસેન, ડેવિડ મિલર, એન્ડીલે ફેહલુકવાયો, કેશવ મહારાજ, માર્કો જેન્સન, લુંગી એનગીડી, તબરેઝ શમ્સી.

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget