શોધખોળ કરો

આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટી-20 મેચ, જાણો બંન્ને ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન ?

આ મેચ ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ છે. ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં ભાગ્યે જ કોઈ ફેરફાર જોવા મળશે.

IND vs SA 2nd T20:  ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે પાંચ મેચોની ટી20 સીરીઝની આજે બીજી મેચ કટકના (Cuttak) બારાબતી સ્ટેડિયમમાં (Barabati Stadium) રમાશે. ખાસ વાત છે કે આ પહેલા બન્ને ટીમો અહીં આમને સામને થઇ ચૂકી છે. જેમાં દક્ષિણ આફ્રિકાની જીત મળી હતી. દક્ષિણ આફ્રિકાએ અહીં ભારતીય ટીમ સામે 6 વિકેટથી જીત હાંસલ કરી હતી. 

આ મેચ ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ છે. ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં ભાગ્યે જ કોઈ ફેરફાર જોવા મળશે. ટીમ પ્રથમ મેચમાં સારી લયમાં જોવા મળી હતી. જો કે બોલરોના ખરાબ પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. જો આ મેચમાં બોલિંગ ખરાબ રહેશે તો આગામી મેચમાં બદલાવ શક્ય બની શકે છે.

અર્શદીપ સિંહ અને ઉમરાન મલિકને પ્લેઈંગ ઈલેવનમાં ભાગ્યે જ તક મળી શકે છે, પરંતુ તેઓ અત્યારે બેન્ચ પર જોવા મળશે. દક્ષિણ આફ્રિકાની વાત કરીએ તો તે કેશવ મહારાજની જગ્યાએ ફાસ્ટ બોલર લુંગી એનગીડીને તક મળી શકે છે. એડન માર્કરામને પ્રથમ મેચ પહેલા જ કોરોના થયો હતો. આવી સ્થિતિમાં તેમને હાલ તક મળવી શક્ય નથી.

કેવી છે કટકની પીચ ?

આ પીચ પર બૉલરોને મદદ મળી શકે છે. ફાસ્ટ બૉલરોને અહીં બાઉન્સ મળશે, વળી સ્પીનરોને પણ વધુ મદદ મળશે. અહીં ભારતની છેલ્લી ટી20 મેચમાં યુજવેન્દ્ર ચહલે 4 વિકેટો ઝડપી હતી. કુલ મળીને અહીં બેટ્સેમનોની પરીક્ષા થઇ શકે છે. 

શું રહેશે ટૉસની ભૂમિકા ?

અહીં અત્યાર સુધી માત્રે બે જ ટી20 મેચો રમીઇ છે, જેમાં એકવાર બેટિંગ કરનારી ટીમે મેચ જીતી છે, તો વળી બીજી મેચમાં બીજીવાર બેટિંગ કરનારી ટીમ વિજયી બની છે. આવામાં હાલ અહીં ટૉસની ભૂમિકા મહત્વની દેખાઇ રહી છે.

ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝર્વેન્દ્ર ચહલ, આવેશ ખાન

સાઉથ આફ્રિકાની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ક્વિન્ટન ડિ કોક, તેમ્બા બાવુમા, ડ્વેન પ્રિટોરિયસ, રાસી વાન ડેર ડ્યુસેન, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, વેન પાર્નેલ, કગિસો રબાડા, એનરિક નોર્ટઝે, લુંગી એનગિડી અને તબરેઝ શમ્સી

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget