શોધખોળ કરો

India vs Australia: આજે બીજી વનડે, ભારતીય ટીમ સીરીઝ કબજે કરવા મેદાનમાં ઉતરશે, રોહિતની વાપસી નક્કી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ રમાઇ રહી છે. મુંબઇમાં રમાયેલી પ્રથમ વનડેમાં ટીમ ઇન્ડિયાએ કાંગારુ ટીમને 5 વિકેટથી માત આપીને સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી છે.

India vs Australia: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી વનડે મેચ રમાશે. બન્ને ટીમો આજે બપોરે ફરી એકવાર આમને સામને ટકરાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની બૉર્ડર ગાવસ્કર ટ્રૉફીની ટેસ્ટ સીરીઝ બાદ વનડે સીરીઝ રમાઇ રહી છે. ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારતીય ટીમે 2-1થી સીરીઝ પર કબજો જમાવ્યો હતો. હવે વનડે સીરીઝમાં પણ ભારતીય ટીમે પ્રથમ વનડેમાં જીત સાથે સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ રમાઇ રહી છે. મુંબઇમાં રમાયેલી પ્રથમ વનડેમાં ટીમ ઇન્ડિયાએ કાંગારુ ટીમને 5 વિકેટથી માત આપીને સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી છે. બન્ને ટીમો આજે બીજી વનડે રમવા માટે વિશાખાપટ્ટનમના ગ્રાઉન્ડમાં ટકરાશે. આજની મેચ જીતી ભારત સીરીઝ પર કબજો કરવા પ્રયાસ કરશે, તો કાંગારુ ટીમ આજની મેચમાં જીતી સાથે સીરીઝને જીવંત રાખવા પ્રયાસ કરશે. બન્ને ટીમો માટે આજની વનડે ખુબ જ મહત્વની છે. 

ઉલ્લેખનીય છે કે, પ્રથમ વનડેમાં રેગ્યૂલર કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાના હાથોમાં ટીમની કમાન સોંપવામાં આવી હતી, આ મેચમાં હાર્દિકે શાનદાર કેપ્ટનશીપ કરતાં ટીમને જીત અપાવી હતી, હવે આજની બીજી વનડેમાં રોહિત શર્માની વાપસીથી ફરી એકવાર ટીમમાં ફેરફાર જોવા મળી શકે છે. 

પ્રથમ વનડેની વાત કરીએ તો, ટીમ ઇન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ લેવાનોં ફેંસલો કર્યો હતો, જેમાં ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ બેટિંગ કરતાં 189 રનોનો ટાર્ગેટ જીત માટે આપ્યો હતો, જેને ટીમ ઇન્ડિયાએ કેએલ રાહુલની શાનદાર લડાયક ઇનિંગના સહારે જીત લીધી હતી. 

ભારત vs ઓસ્ટ્રેલિયા વન-ડે શ્રેણી

પ્રથમ મેચ - 17 માર્ચ, શુક્રવાર, મુંબઈ

બીજી મેચ - 19 માર્ચ, રવિવાર, વિશાખાપટ્ટનમ

ત્રીજી મેચ - 22 માર્ચ, બુધવાર, ચેન્નઈ

ભારતની વનડે ટીમઃ

રોહિત શર્મા (કેપ્ટન), યુઝવેન્દ્ર ચહલ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક, જયદેવ ઉનડકટ, વોશિંગ્ટન સુંદર, સૂર્યકુમાર યાદવ.

ઓસ્ટ્રેલિયા વનડે ટીમ

 પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, એશ્ટન અગર, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમરૂન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોસ ઈંગ્લિસ, માર્નસ લાબુશેન, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્ક સ્ટોઈનિસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget