શોધખોળ કરો

IND vs ENG 1st Test Day 4 Highlights: ભારતના નામે રહ્યો ચોથો દિવસ, અંતિમ દિવસે જીત માટે બનાવવા પડશે 381 રન

India vs England 1st Test: ભારતીય ટીમ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચાલુ પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસની રમત પૂર્ણ થવા સુધી 420 રનના લક્ષ્યાંકનો પીછો કરતા એક વિકેટના નુકશાન પર 39 રન બનાવી લીધા છે.

India vs England 1st Test: ભારતીય ટીમ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચાલુ પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસની રમત પૂર્ણ થવા સુધી 420 રનના લક્ષ્યાંકનો પીછો કરતા એક વિકેટના નુકશાન પર 39 રન બનાવી લીધા છે. ભારતને હજુ જીત માટે 381 રનની જરૂર છે. પાંચમાં દિવસે તેમની પાસે ઓછામાં ઓછી 90 ઓવર હશે. દિવસની રમત પૂર્ણ થવા સુધી ચેતેશ્વર પુજારા 12 અને શુભમન ગિલ 15 રન બનાવી નોટઆઉટ રહ્યા છે. પુજારાએ 23 બોલ રમી એક ફોર ફટકારી છે જ્યારે ગિલે 35 બોલનો સામનો કરી ત્રણ ફોર ફટકારી છે. ભારતે ચોથા દિવસના અંતિમ રમતમાં કુલ 13 ઓવરનો સામનો કર્યો છે. આ દરમિયાન રોહિત શર્મા 12 રન વિકેટ ગુમાવી છે. રોહિતને જેક લીચે બોલ્ડ કર્યો. એ સમયે ભારતનો સ્કોર 25 રન હતો. આ પહેલા રવિચંદ્રન અશ્ચિન 61 રન પર છ વિકેટ શાનદાર બોલિંગના સહારે ભારતે ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ 178 રનમાં સમેટી દિધી હતી. ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં કેપ્ટન જો રૂટે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે પોતાની પ્રથમ ઈનિંગમાં 578 રનનો સ્કોર બનાવ્યો હતો જ્યારે તેણે ભારતને તેની પ્રથમ ઈનિંગમાં 337 પર ઓલ આઉટ કરી 241 રનની લીડ મેળવી હતી અને હવેતેણે આ મેચ જીતવા માટે ભારત સામે 420 રનનો લક્ષ્યાંક રાખ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો

Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ

બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી

મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત

ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો

Embed widget