શોધખોળ કરો
(Source: ECI | ABP NEWS)
IND vs SA 2nd Test Score : ભારતે બીજા દિવસે 58 રનની લીડ મેળવી, રહાણે-પુજારાના સહારે ટીમ ઈન્ડિયા
બીજી મેચમાં ભારતીય ટીમના સુકાની કેએલ રાહુલે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
Key Events

ટીમ ઇન્ડિયા
Background
IND vs SA: જોહાનિસબર્ગમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમના બેટ્સમેનો પ્રથમ દાવમાં સંપૂર્ણપણે ફ્લોપ રહ્યા હતા અને માત્ર 202 રન જ બનાવી શક્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટ...
23:18 PM (IST) • 04 Jan 2022
ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગમાં 58 રનની લીડ
બીજી ઈનિંગમાં ભારતનો સ્કોર 85/2 છે. અત્યારે ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે ક્રીઝ પર છે. જ્યારે કેપ્ટન કે.એલ.રાહુલ 8 રન અને મયંક અગ્રવાલ 23 રન કરી આઉટ થઈ ગયા છે. ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગમાં 58 રનની લીડ મળી છે.
20:30 PM (IST) • 04 Jan 2022
ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો લાગ્યો
ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો લાગ્યો છે. મયંક અગ્રવાલ 23 રન બનાવી આઉટ થઈ ગયો છે. ચેતેશ્વર પૂજારા અને રહાણે હાલ રમતમાં છે.
Load More
Tags :
Team India Cricket News Live Cricket Score Ind Vs Sa KL Rahul India Vs South Africa Ind Vs SA Live Score IND Vs SA 2nd Test Ind Vs Sa Live India Vs South Africa Live IND Vs SA India Vs South Africa 2nd Test IND Vs SA 2nd Test Live Scoreગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update
Advertisement




















