શોધખોળ કરો
Advertisement
Yuzvendra Chahal એ મંગેતર Dhanashree સાથે કર્યા લગ્ન, સોશિયલ મીડિયા પર શેર કરી ખાસ તસવીરો
ભારતીય ક્રિકેટર યુજવેંદ્ર ચહલે મંગેતેર ધનશ્રી વર્મા સાથે આજે લગ્ન કર્યા છે. તેણે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે.
ભારતીય ક્રિકેટર યુજવેંદ્ર ચહલે મંગેતેર ધનશ્રી વર્મા સાથે આજે લગ્ન કર્યા છે. તેણે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે. સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. ચહલ અને ધનશ્રીએ આ વર્ષે ઓગસ્ટમાં સગાઈ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આઈપીએલ 2020 દરમિયાન ધશ્રી ચહલ સાથે યૂએઈમાં હાજર હતી. ધનશ્રી મેચ દરમિયાન ચહલની ટીમ બેંગલુરૂને સપોર્ટ કરતી જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, ચહલે 8મી ઓગસ્ટે ધનાશ્રી સાથે સગાઈ કરી હોવાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ફોટો શેર કરીને તેણે લખ્યું, અમે અમારા પરિવારો સાથે હા કહીં. જે બાદ સોશિયલ મીડિયા ટ્વિટર પર ચહલ ટ્રેન્ડ થયો હતો અને લોકોએ અવનવા મીમ્સ બનાવીને શેર કર્યા હતા.
ખાસ વાત છે કે યુજવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્મા પ્રૉફેશનલ કૉરિયાગ્રાફર છે, અને સોશ્યલ મીડિયા પર તેની ખુબ મોટુ સંખ્યામાં ફેન ફોલોઇંગ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગેજેટ
ટેકનોલોજી
Advertisement