શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ભારતના આ સ્ટાર બોલરે પોતાના ગામમાં બનાવ્યું ક્રિકેટ સ્ટેડિયમ, દિનેશ કાર્તિકે ઉદ્ધાટન કર્યું, બાળકોને મળશે ટ્રેનિંગ

ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર ટી નટરાજને પોતાના ગામમાં પોતાનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવ્યું છે. નટરાજન અને તેમના કોચનું સ્વપ્ન હતું કે તેઓ તેમના ગામમાં બાળકો અને યુવા ખેલાડીઓ માટે મેદાન બનાવે.

T Natarajan' Cricket Ground: ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર ટી નટરાજને પોતાના ગામમાં પોતાનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવ્યું છે. નટરાજન અને તેમના કોચનું સ્વપ્ન હતું કે તેઓ તેમના ગામમાં બાળકો અને યુવા ખેલાડીઓ માટે મેદાન બનાવે. હવે નટરાજને પોતાનું અને પોતાના કોચનું આ સપનું સાકાર કર્યું છે. ગત 23 જૂન શુક્રવારે નટરાજનના આ મેદાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ભારતીય સ્ટાર બેટ્સમેન દિનેશ કાર્તિક મેદાનનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. દિનેશ કાર્તિકે રિબન કાપીને આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. ટી નટરાજને આ સ્ટેડિયમ સાલેમ જિલ્લાના તેમના ગામ ચિન્નામપટ્ટીમાં શરૂ કર્યું હતું. મેદાનના ઉદ્ઘાટન સમારોહની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરોમાં દિનેશ કાર્તક અને ટી નટરાજન સાથે ગુજરાત ટાઇટન્સનો ખેલાડી સાઇ કિશોર પણ જોવા મળ્યો હતો. તે નટરાજનની બાજુમાં ઊભેલો જોવા મળ્યો હતો.

View this post on Instagram
 
A post shared by Sai Kishore (@saik_99)

આ સુવિધાઓ ગ્રાઉન્ડમાં  છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગ્રાઉન્ડ પર કુલ ચાર પિચ બનાવવામાં આવી છે. આ ઉપરાંત અહીં જીમ અને કેન્ટીનની સુવિધા પણ ઉપલબ્ધ છે.  ગ્રાઉન્ડમાં 100 બેઠકો સાથેનું સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં લોકો બેસીને મેચની મજા માણી શકશે. ટી નટરાજન પોતે અહીં યુવા ખેલાડીઓ અને બાળકોને કોચિંગ આપશે.

ઉદ્ધાટન સમારોહમાં આ લોકો ઉપસ્થિત રહ્યા

મેદાનના ઉદ્ઘાટન સમારોહમાં તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પી. અશોક સિગમાની અને અભિનેતા યોગી બાબુ સહિત ઘણા લોકો હાજર હતા. આ સિવાય ભારતીય ખેલાડીઓ વોશિંગ્ટન સુંદર અને વરુણ ચક્રવર્તી પણ આ ઈવેન્ટનો ભાગ હતા.

ટી નટરાજને ભારત માટે ત્રણેય ફોર્મેટ રમ્યા છે

ડીસેમ્બર 2020માં ડેબ્યૂ કરનાર ટી નટરાજન અત્યાર સુધી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 1 ટેસ્ટ, 2 વનડે અને 4 ટી20 ઈન્ટરનેશનલ રમી ચૂક્યો છે. તેણે ટેસ્ટ અને વનડેમાં 3-3 વિકેટ અને T20 ઈન્ટરનેશનલમાં 7 વિકેટ લીધી છે. તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ માર્ચ 2021માં રમી હતી. તે 2 વર્ષથી વધુ સમયથી ટીમની બહાર છે. જ્યારે નટરાજન આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમે છે.    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં મહાયુતીની ભવ્ય જીત, કોણ બનશે મુખ્યમંત્રી?Vav By Election Result 2024 : ગુલાબસિંહને પછાડી ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2442 મતથી જીતVav By Election Result 2024 : વાવમાં ભાજપની જીત, ગેનીબેન ઠાકોરે સ્વીકારી જવાબદારીKalol Accident : કલોલમાં કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, ભાગવા જતાં 5ને કચડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Embed widget