શોધખોળ કરો

Rinku Singh: રિંકૂ સિંહ પણ કરશે સરકારી નોકરી, યોગી સરકારે આપી મોટી ભેટ

Rinku Singh: આવી સ્થિતિમાં યોગી સરકારે રિંકૂ સિંહને મોટી ભેટ આપી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરનાર રિંકૂ સિંહને સરકારી નોકરી આપવામાં આવી છે.

 Rinku Singh: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રિંકૂ સિંહે પોતાની ટૂંકી કારકિર્દીમાં ઘણી ઓળખ બનાવી છે. તેમનો જન્મ 12 ઓક્ટોબર 1997ના રોજ અલીગઢના એક સાધારણ પરિવારમાં થયો હતો. તેનું જીવન સંઘર્ષથી ભરેલું રહ્યું છે, પરંતુ તેમણે પોતાની મહેનતના બળે ક્રિકેટની દુનિયામાં નામ કમાવ્યું છે. આવી સ્થિતિમાં યોગી સરકારે રિંકૂ સિંહને મોટી ભેટ આપી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરનાર રિંકૂ સિંહને સરકારી નોકરી આપવામાં આવી છે.

રિંકૂ સિંહને સરકારી નોકરી મળી

રિંકૂ સિંહને બેસિક એજ્યુકેશન ઓફિસરના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક સીધી ભરતી નિયમો હેઠળ કરવામાં આવી છે, જે તેમના માટે એક મોટી સિદ્ધિ છે. ભારતીય ક્રિકેટ ટીમ માટે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં શાનદાર પ્રદર્શન કરનાર રિંકૂ સિંહ હવે શિક્ષણ ક્ષેત્રમાં સેવા આપશે. આ સંદર્ભમાં બેઝિક એજ્યુકેશન (બેઝિક) ડિરેક્ટર દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે તે ટીમ ઈન્ડિયાનો પહેલો ખેલાડી નથી, આ પહેલા પણ ઘણા ક્રિકેટરોને સરકારી નોકરી મળી છે.

રિંકૂ સિંહને યોગી સરકાર તરફથી આ પદ મળ્યું છે, જે રમતગમત અને શિક્ષણ ક્ષેત્રમાં તેમના યોગદાનને માન્યતા આપે છે. બેસિક શિક્ષણ અધિકારી તરીકે રિંકૂની જવાબદારીઓમાં શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવા અને વિદ્યાર્થીઓ માટે વધુ સારું વાતાવરણ બનાવવાનો સમાવેશ થશે. રિંકૂ સિંહની ક્રિકેટ કારકિર્દી અત્યાર સુધી ખૂબ સારી રહી છે. તેમણે ભારતીય ટીમ માટે ઘણી યાદગાર ઇનિંગ્સ રમી છે અને હવે તેઓ શિક્ષણ ક્ષેત્રમાં તેમની નવી ઇનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યા છે.

રિંકૂ સિંહની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

રિંકૂ સિંહની આંતરરાષ્ટ્રીય કારકિર્દી વર્ષ 2023માં શરૂ થઈ હતી. તેણે અત્યાર સુધીમાં ટીમ ઇન્ડિયા માટે 2 વન-ડે અને 33 ટી20 મેચ રમી છે. આ દરમિયાન તેમણે વન-ડેમાં 55 રન અને ટી-20માં 546 રન બનાવ્યા છે. IPLમાં તે કોલકત્તાનો ટીમના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંના એક છે. IPLમાં પણ KKR એ તેમને 13 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો.                                                                   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Embed widget