શોધખોળ કરો

IPL 2020: KKRને મેચ જીતાડનાર સુનીલ નરેન વિરુદ્ધ અમ્પાયરે કરી ફરિયાદ, લાગી શકે છે પ્રતિબંધ

સીઝનમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ મુશ્કેલીમાં ફસાતી નજર આવી રહી છે. કેકેઆરના સ્ટાર બોલર સુનીલ નરેન વિવાદમાં સપડાયો છે.

IPL 2020: ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ મુશ્કેલીમાં ફસાતી નજર આવી રહી છે. કેકેઆરના સ્ટાર બોલર સુનીલ નરેન વિરુદ્ધ સંદિગ્ધ બોલિંગ એક્શનને લઈને ફરિયાદ કરવામાં આવી છે. શનિવારે સુનીલ નરેને કેકેઆરને કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ બે રનથી જીત અપાવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. સુનીલ નરેન વિરુદ્ધ શંકાસ્પદ બોલિંગ એક્શનની ફરિયાદની જાણકારી આઈપીએલ તરફથી જાહેર કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મેદાન પર અમ્પાયર ઉલ્હાસ ગાંધી અને ક્રિસ ગાફાનેએ નરેન વિરુદ્ધ શંકાસ્પદ બોલિંગ એક્શનની રિપોર્ટ બનાવી છે. નરેનને ચેતવણીની યાદીમાં નાખવામાં આવી રહ્યો છે અને તેને આ સીઝનમાં બોલિંગની અનુમતિ આપવામાં આવી રહી છે. એવામાં હવે સુનિલ નરેન માટે ટૂર્નામેન્ટનો આગળનો સફર સરળ નહીં રહે. આઈપીએલ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો નરેન વિરુદ્ધ વધુ એક ફરિયાદ આવશે તો તેના પર આ ટૂર્નામેન્ટમાં તેને બોલિંગ કરવા પર પ્રતિબંધ લગાવાશે, તેના બાદ નરેને ફરી બોલિંગ કરવા માટે બીસીસીઆઈના બોલિંગ એક્શન કમિટી પાસેથી ક્લીન ચીટ મેળવી પડશે. જો કે, સુનિલ નરેન પોતાની બોલિંગ એક્શનના કારણે અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યો છે. નરેનની બોલિંગ એક્શનને લઈ 2014માં ફરિયાદ થઈ હતી. 2014 ચેમ્પિયન લીગ દરમિયાન નરેનની બોલિંગ એક્શનને લઈ બે વખત ફરિયાદ થઈ અને તે 2015નો વનડે વર્લ્ડ કપ રમી શક્યો નહોતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget