શોધખોળ કરો
Advertisement
IPL 2020: પાવર પ્લેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો આ ખેલાડી
મુંબઈ ઈન્ડિયન્સનો ફાસ્ટ બોલર બોલ્ટે આઈપીએલ 2020માં અત્યાર સુધીમાં પાવર પ્લે દરમિયાન 12 વિકેટ લીધી છે.
IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં ઓપનર બેટ્સમેન શિખર ધવન અને પૃથ્વી શોની વિકેટ પાવર પ્લેમાં જ લીધી હતી. તેની સાથે જ બોલ્ટ પાવર પ્લેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. અત્યાર સુધીમાં બોલ્ટે આઈપીએલ 2020માં પાવર પ્લેમાં 12 વિકેટ લીધી છે.
બોલ્ટ બાદ રાજસ્થાન રૉયલ્સના જોફ્રા આર્ચર છે. જેના નામે પાવર પ્લેમાં 9 વિકેટ છે. ન્યૂઝીલેન્ડના બોલ્ટે આ સીઝનમાં પાંચ વખત પહેલી જ ઓવરમાં વિકેટ લીધી છે. બોલ્ટના નામે આઈપીએલ 2020માં 13 મેચમાં 20 વિકેટ થઈ ગઈ છે. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરની યાદીમાં ત્રીજા નંબરે પહોંચી ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement