શોધખોળ કરો

IPL Auction 2021: હરાજીમાં આ 5 ખેલાડી વેચાયા સૌથી મોંઘા, એક માત્ર ભારતીયનો સમાવેશ, જાણો

આઈપીએલ 2021ની હરાજીમાં પાંચ સૌથી મોંઘા ખેલાડીઓની વાત કરીએ તો તેમાં વિદેશી ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે.

IPL Auction 2021: આઈપીએલ 2021ની હરાજીમાં પાંચ સૌથી મોંઘા ખેલાડીઓની વાત કરીએ તો તેમાં વિદેશી ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. ક્રીસ મોરિસ, કાયલે જેમીસન, ગ્લેન મેક્સવેલ, રીચર્ડસન, કે. ગૌથમ આ ખેલાડીઓ સૌથી મોંઘા વેચાયા છે. ગયા વખતે જે પાંચ ખેલાડી વિદેશી હતા એમાંથી આ સિઝનમાં ભારતીય ખેલાડી કે. ગૌથમની પાંચમા ક્રમમાં એન્ટ્રી થઈ હતી. સાઉથ આફ્રિકાનો ઓલરાઉન્ડર ખેલાડી ક્રિસ મોરિસ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. ક્રિસ મોરીસને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. રાજસ્થાને મોરિસને 16.25 કરોડમાં ખરીદ્યો છે. કાયલે જેમીસનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 15 કરોડમાં ખરીદ્યો છે. મેક્સવેલને બેંગ્લોરે 14.25 કરોડમાં ખરીદ્યો છે. રીચર્ડસનને કિંગ્સ પંજાબે 14 કરોડમાં ખરીદ્યો છે, જ્યારે ક્રિશ્નપ્પા ગૌથમને ચેન્નઈ સુપર કિંગ્સે 9.25 કરોડમાં ખરીદ્યો છે.
આઈપીએલ 2021ની હરાજી અત્યાર સુધી બોલરોના નામે રહી છે. કાઈલ જૈમીસન, રિચર્ડસન, રાઈલી મેરીડિથ અને ક્રિસ મોરિસ અત્યાર સુધીમાં ખૂબ મોટી રકમાં વેચાયા છે. મોરિસને રાજસ્થાને 16.25 કરોડમાં ખરીદ્યો, રિચર્ડસનને પંજાબ કિંગ્સે 14 કરોડમાં, રાઈલી મેરીડિથને પંજાબ કિંગ્સે 8 કરોડમાં ખરીદ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઝિમ્બાબ્વે સામેની અંતિમ T20 માં ટીમ ઈન્ડિયા કેટલા ફેરફાર કરશે? કેપ્ટન શ્રેયસ ઐયરનો ખુલાસો

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ

વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget