શોધખોળ કરો
IPL 2021, CSK vs MI: ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 20 રને આપી હાર, બ્રાવોની 3 વિકેટ
CSK vs MI Live Updates: ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની ટીમ વચ્ચે આજે ટી20નો પ્રથમ મુકાબલો રમાયો હતો. આ મેચમાં ચેન્નઈએ મુંબઈને 20 રને હાર આપી છે.
Key Events

CSK vs MI
Background
CSK vs MI Live Updates: ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની ટીમ વચ્ચે આજે ટી20નો પ્રથમ મુકાબલો રમાયો હતો. આ મેચમાં ચેન્નઈએ મુંબઈને 20 રને હાર આપી છે.
23:29 PM (IST) • 19 Sep 2021
ચેન્નઈ સુપર કિંગ્સની જીત
ચેન્નઈની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 156 રન બનાવ્યા હતા. મુંબઈને જીત માટે 157 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. મુંબઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 136 રન બનાવી શકી હતી. મુંબઈ તરફથી સૌરભ તિવારીએ અણનમ 50 રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી બ્રાવોએ 3 વિકેટ ઝડપી હતી.
23:26 PM (IST) • 19 Sep 2021
ચેન્નઈ સપુર કિંગ્સે મુંબઈને 20 રને આપી હાર
Load More
Tags :
IPL Chennai Super Kings Rohit Sharma MS Dhoni Mumbai Indians Csk Mi Mi Vs Csk IPL 2021 IPL 2021 Match 30 Dubai International Stadiumગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update




















