શોધખોળ કરો

IPL 2021: નવી સીઝન શરૂ થતા પહેલા વોર્નરનો દાવો, આ વખતે વિજેત બનશે.....

34 વર્ષના ડેવિડ વોર્નરની આગેવાનીમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદની ટીમ 2016માં આરસીબીને 8 રનથી હરાવીને વિજેતા બની હતી.

IPL 2021: આઈપીએલની 14મી સીઝનનું આયોજન એપ્રિલ-મેમાં થશે. સીઝન શરૂ થતા પહેલા જ સનરાઈઝર્સ હૈદ્રાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે પોતાની કમર કસી લીધી છે. સોશિયલ મીડિયા દ્વારા ડેવિડ વોર્નરે મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે કે તે આગામી સીઝનમાં ટીમને વિજાત બનાવવા માટે કોઈ કસર નહીં છોડે. ડેવિડ વોર્નરે દાવો કર્યો છે કે આ વર્ષે હૈદ્રાબાદને વિજેતા બનાવવાનો પૂરો પ્રયત્ન કરશે. તેમણે કહ્યું, “સનરાઈઝર્સ હૈદ્રાબાદ એક શાનદાર ટીમ છે. ફેન્સ, સ્ટાફ, પ્લેયર અને ગ્રાઉન્ડ સ્ટાફ હૈદ્રાબાદની પાસે બેસ્ટ છે. હું આગામી સીઝનમાં ટીમને વિજેતા બનાવવાના તરફ જોઈ રહ્યો છું.” ગ્રોઈન ઇન્જરીનો સામનો કરી રહ્યા છે વોર્નર 34 વર્ષના ડેવિડ વોર્નરની આગેવાનીમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદની ટીમ 2016માં આરસીબીને 8 રનથી હરાવીને વિજેતા બની હતી. વિતેલા વર્ષે ડેવિડ વોર્નરને ફરીથી ટીમની કમાન સોંપવામાં આવી છે. વોર્નની ટીમ વિતેલી સીઝનમાં પોતાના કેટલાક અનુભવા ખેલાડીઓની ઇજાને કારણે સંઘર્ષ કરતી જોવા મળી હતી.
View this post on Instagram
 
A post shared by David Warner (@davidwarner31)

જણાવીએ કે, સનરાઈઝર્સ હૈદ્રાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર હાલમાં પોતાની ગ્રોઈન ઇન્જરીનો સામો કરી રહ્યા છે. વોર્નર વિતેલા વર્ષે ભારત વિરૂદ્ધ વનડે સીરીઝમાં ઇજાગ્રસ્ત થયા હતા. વોર્નરનું કહેવું છે કે, આ ઇજા પૂરી રીતે ઠીક થતા 6 મહિના જેટલો સમય લાગી શકે છે. વોર્નર જોકે 4 માર્ચથી ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર

Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દારૂબંધીનો દંભHun To Bolish | હું તો બોલીશ | નાણાં વગરની નગરપાલિકાSurat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર

Blood Donate: રક્તદાન કર્યા પછી શરીર કેવી રીતે કરે છે રિકવરી? આટલા દિવસોમાં ફરી બની જાય છે લોહી

પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ

IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Embed widget