KKR vs RCB : કોલકાતા નાઈટ રાઈડર્સની બેંગ્લુરુ સામે 9 વિકેટથી શાનદાર જીત
IPL 2021, Match 31, KKR Vs RCB: કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના મુકાબલામાં કોલકાતાની 9 વિકેટથી શાનદાર જીત થઈ છે.

Background
IPL 2021, Match 31, KKR Vs RCB: આઈપીએલ 2021માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે મુકાબલો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના મુકાબલામાં કોલકાતાની 9 વિકેટથી શાનદાર જીત થઈ છે. આઈપીએલમાં અત્યાર સુધીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે 28 મુકાબાલા થયા છે. જેમાં 15માં કેકેઆરની જીત થઈ છે જ્યારે 13 મેચમાં આરસીબીને જીત મળી છે.
9 વિકેટથી કોલકાતાની જીત
કોલકાતા નાઈટ રાઈડર્સની 9 વિકેટથી શાનદાર જીત
રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુ સામે કોલકાતા નાઈટ રાઈડર્સની 9 વિકેટથી શાનદાર જીત થઈ છે. કોલકાતાએ 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવ્યો હતો. બેેંગ્લુરુએ જીત માટે 93 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. શુભમન ગિલે શાનદાર ઈનિંગ રમતા 48 રન બનાવ્યા હતા. વેંકટેશ અય્યર 41 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો.




















