શોધખોળ કરો
Advertisement
KKR vs MI : કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટથી હરાવ્યું, રાહુલ ત્રિપાઠીના અણનમ 74 રન
IPL 2021, Match 31, KKR vs MI: IPLમાં આજે વર્તમાન ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો છે. મુંબઇને ગત મેચમાં ચેન્નઇ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
LIVE
Key Events
Background
IPL 2021, Match 31, KKR vs MI: IPLમાં આજે વર્તમાન ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો હતો. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટથી હાર આપી છે. રાહુલ ત્રિપાઠીએ અણનમ 74 રન બનાવ્યા હતા.
23:09 PM (IST) • 23 Sep 2021
કોલકાતા નાઈટ રાઈડર્સની 7 વિકેટથી જીત
23:09 PM (IST) • 23 Sep 2021
મુંબઈ સામે કોલકાતાની 7 વિકેટથી જીત
ટોસ હારીને પહેલા બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 9 વિકેટના નુકસાને 155 રન કર્યા હતા. જેના જવાબમાં કોલકાતાએ 3 વિકેટના નુકસાને 159 રન કરી 7 વિકેટથી મેચ જીતી લીધી છે. રાહુલ ત્રિપાઠીએ શાનદાર ઈનિંગ રમતા અણનમ 74 રન બનાવ્યા હતા.
23:03 PM (IST) • 23 Sep 2021
કોલકાતાને જીત માટે 9 રનની જરુર
કોલકાતા નાઈટ રાઈડર્સને જીત માટે 9 રનની જરુર છે.
22:35 PM (IST) • 23 Sep 2021
અય્યરની અડધી સદી
વેંકટેશ અય્યરે શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે. કોલકાતાને જીત માટે 41 રનની જરુરુ છે.
22:29 PM (IST) • 23 Sep 2021
કોલકાતાનો સ્કોર 100 રનને પાર
કોલકાતાનો સ્કોર 100 રનને પાર પહોંચી ગયો છે. 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 111 રન બનાવી લીધા છે.
Load More
Tags :
IPL Rohit Sharma Kolkata-knight-riders Mumbai Indians KKR Mi IPL 2021 KKR Vs MI Eoin Morgan IPL 2021 Match 34 Sheikh Zayed Stadiumગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement