શોધખોળ કરો

SRH vs MI, Match Highlights: કેમેરોન ગ્રીને 47 બોલમાં સદી ફટકારી મુંબઈને જીત અપાવી

IPL 2023, SRH vs MI: મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે મુંબઈ પ્લેઓફની નજીક પહોંચી ગયું છે. કેમરન ગ્રીને ટીમ માટે તોફાની બેટિંગ કરી હતી. તેણે અણનમ સદી ફટકારી હતી.

IPL 2023, SRH vs MI: મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે મુંબઈ પ્લેઓફની નજીક પહોંચી ગયું છે. કેમરન ગ્રીને ટીમ માટે તોફાની બેટિંગ કરી હતી. તેણે અણનમ સદી ફટકારી હતી. ગ્રીને 47 બોલમાં 100 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 56 રનનું યોગદાન આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 201 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં મુંબઈએ 18 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

હવે મુંબઈ ઈન્ડિયન્સ માટે પ્લેઓફનું સમીકરણ શું છે?

જો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ગુજરાત ટાઇટન્સ સામેની મેચ જીતી જશે તો તે પ્લેઓફ માટે ક્વોલિફાય થશે. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સની સફરનો અંત આવશે. જો કે, ગુજરાત ટાઇટન્સ સામેની મેચ જીતવા છતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 16 પોઈન્ટ હશે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના પણ 16 પોઈન્ટ છે, પરંતુ વધુ સારા નેટ રન રેટના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પ્લેઓફમાં પહોંચી જશે.

સનરાઇઝર્સ હૈદરાબાદે 201 રનનો આપ્યો હતો ટાર્ગેટ

હૈદરાબાદે મુંબઈને જીતવા માટે 201 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ દરમિયાન વિવરાંત શર્મા અને મયંક અગ્રવાલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. મયંકે 46 બોલમાં 83 રન બનાવ્યા હતા જ્યારે વિવરાંતે 47 બોલમાં 69 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી આકાશ માધવાલે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 37 રન આપીને 4 વિકેટ લીધી હતી.

મયંક અગ્રવાલ અને વિવંત શર્માની શાનદાર ઇનિંગ્સ

વિવરાંત શર્માએ 47 બોલમાં 69 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. જ્યારે મયંક અગ્રવાલે 44 બોલમાં 82 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. શાનદાર ઇનિંગ રમી રહેલા . વિવરાંત શર્માને આકાશ માધવાલને આઉટ કર્યો હતો. આકાશ મધવાલના બોલ પર વિવરાંત શર્મા રમનદીપ સિંહના હાથે કેચ આઉટ થયો હતો.

મુંબઈ ઈન્ડિયન્સના બોલરોની આ હાલત હતી

તો બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સના બોલરોની વાત કરીએ તો આકાશ માધવાલે શાનદાર બોલિંગ કરી હતી. આ બોલિંગે 4 ઓવરમાં 37 રનમાં 4 ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સિવાય ક્રિસ જોર્ડનને 1 સફળતા મળી. આ સિવાય મુંબઈ ઈન્ડિયન્સના બાકી બોલરો માટે દિવસ સારો નહોતો. જોકે મુંબઈ ઈન્ડિયન્સને પ્લેઓફની રેસમાં રહેવા માટે આ મેચ જીતવી પડશે. તેમજ મુંબઈ ઈન્ડિયન્સની નજર RCB-ગુજરાત ટાઈટન્સ મેચ પર રહેશે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્રાર્થના કરશે કે હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઈટન્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવી દે. જો કે, રોહિત શર્માની ટીમ કેવી રીતે રનનો પીછો કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઇંગ-11 

 રોહિત શર્મા(કેપ્ટન), ઈશાન કિશન(વિકેટકીપર), કેમરૂન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, ક્રિસ જોર્ડન, પીયુષ ચાવલા, જેસન બેહરેનડોર્ફ, કુમાર કાર્તિકેય અને આકાશ મેઢવાલ.

સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ-11

એડન માર્કરમ (કેપ્ટન), મયંક અગ્રવાલ, વિવ્રાંત શર્મા, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), હેરી બ્રુક, નીતીશ રેડ્ડી, ગ્લેન ફિલિપ્સ, સનવીર સિંહ, મયંક ડાગર, ભુવનેશ્વર કુમાર અને ઉમરાન મલિક.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
Advertisement

વિડિઓઝ

Ahmedabad Call Center : અમેરિકામાં દવાના નામે ડોલર પડાવીને ઠગાઈ કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Support Rally In Patan : જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં રેલી
Hun To Bolish : હું તો બોલીશ : આપણે આંગણે કોમનવેલ્થ ગેમ્સ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગયા નગરપાલિકાના રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવ્યું હવામાં ઝેર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી,  ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી, ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
Embed widget