શોધખોળ કરો

IPL 2024: શું છે 'Hero Cam'? જે ધોની-રોહિત-કોહલી જેવા મોટા ખેલાડીઓ માટે લગાવાશે

IPL 2024: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 22 માર્ચથી શરૂ થશે. આ સીઝનની પ્રથમ મેચ મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની ટીમ વચ્ચે થશે

IPL 2024 1st Match CSK vs RCB: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 22 માર્ચથી શરૂ થશે. આ સીઝનની પ્રથમ મેચ મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની ટીમ વચ્ચે થશે. ચાહકો ઈન્ટરનેટ દ્વારા ફ્રીમાં ટુર્નામેન્ટ જોઈ શકશે. આ સાથે કોહલી, ધોની અને રોહિત શર્મા જેવા ખેલાડીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 'હીરો કૈમ' આ ખેલાડીઓની દરેક હિલચાલને ટ્રેક કરશે. આ કેમેરાને દરેક મેચ દરમિયાન જ લગાડવામાં આવશે.

વાસ્તવમાં જિયો સિનેમાએ ચાહકોની આનંદમાં વધારો કરવા માટે હીરો કૈમની વ્યવસ્થા કરી છે. આ કેમેરા મેચ દરમિયાન મોટા ખેલાડીઓ પર નજર રાખશે. ક્ષણ-ક્ષણે તેમની હિલચાલ પર નજર રાખશે. IPL મેચ દરમિયાન 50 થી વધુ કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે. અમ્પાયરની કેપથી લઈને સ્ટમ્પ સુધી મેદાનમાં ઘણી જગ્યાએ કેમેરા લગાવવામાં આવ્યા છે.

IPL 2024નું Jio સિનેમા પર લાઇવ પ્રસારણ થશે. આ સાથે ટીવી પર જોનારા ચાહકો માટે તે સ્ટાર સ્પોર્ટ્સ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ સીઝનમાં અત્યાર સુધી માત્ર 21 મેચોનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં યોજાનારી લોકસભા ચૂંટણીને કારણે IPL 2024ની બાકીની મેચોનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી.

નોંધનીય છે કે શુભમન ગિલ IPL 2023માં સૌથી વધુ રન કરનાર ખેલાડી હતો. તેણે 17 મેચમાં 890 રન કર્યા હતા. આ દરમિયાન તેણે 3 સદી અને 4 અડધી સદી ફટકારી હતી. શુભમન હવે આ સીઝનમાં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરશે. સૌથી વધુ રન કરવા મામલે ફાફ ડુ પ્લેસિસ બીજા ક્રમે હતો. ડુ પ્લેસિસે 14 મેચમાં 730 રન કર્યા હતા. તેણે 8 અડધી સદી ફટકારી હતી. ડેવોન કોનવે ત્રીજા સ્થાને હતો. કોનવેએ 16 મેચમાં 672 રન કર્યા હતા.

 લેટેસ્ટ અપડેટમાં કહેવામાં આવી રહ્યું છે કે આગામી જૂનમાં રમાનારા ટી20 વર્લ્ડકપ 2024માંથી તેનું પત્તુ કપાઇ શકે છે. 2022માં રમાયેલા T20 વર્લ્ડકપમાં વિરાટ ભારત માટે મહત્વનો ખેલાડી હતો. ટી-20 વર્લ્ડકપ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાવાનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનું માનવું છે કે વેસ્ટ ઈન્ડિઝની ધીમી પિચ વિરાટ કોહલીને અનુકૂળ નહીં આવે.

આ ઉપરાંત, અહેવાલોમાં એવું પણ બહાર આવ્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર, અજીત અગરકરને વિરાટ કોહલીને યુવાનો માટે રસ્તો બનાવવા માટે સમજાવવાનો પ્રયાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
Embed widget