શોધખોળ કરો

સન્યાસ લીધો પણ ઇરફાન પઠાણની આ ઇચ્છા રહી ગઇ અધૂરી, જાતે જ કર્યો ખુલાસો

નોંધનીય છે કે પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ છેલ્લા 24 મહિનાથી ક્રિકેટ કૉમેન્ટ્રી સાથે જાડાયેલો છે

વડોદરાઃ ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે 35 વર્ષની ઉંમરે ક્રિકેટના બધા ફોર્મેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. 19 વર્ષની ઉંમરે ભારતીય ટીમમાં ડેબ્યૂ કરી ચૂકેલા ઇરફાન પઠાણે એક મોટો ખુલાસો કર્યો છે, તેને પોતાની ક્રિકેટ ઇચ્છાઓને કેટલીક વાતોને છતી કરી છે. 35 વર્ષીય ઇરફાન પઠાણે શનિવારે ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ કહ્યું કે, તેને સન્યાસ તો લઇ લીધો પણ તેને વાપસીને સમય ના મળ્યો. ઇરફાને પોતાની ઇચ્છાને ટાંકીને કહ્યું કે, લોકો27-28 વર્ષની ઉંમરે ક્રિકેટમાં ડેબ્યૂ કરી છે, ક્રિકેટ કેરિયરની શરૂઆત કરે છે, પણ મારી ક્રિકેટ કેરિયર 27-28 વર્ષની ઉંમરે જ ખતમ થઇ ગઇ હતી. મને ફરીથી ટીમ ઇન્ડિયામાં વાપસી કરવાનો મોકો ના મળ્યો, મારી ઇચ્છા હતી કે વાપસી કરીને ફરીથી ક્રિકેટ રમુ પણ તે પુરુ થઇ શકી નહીં. આ વાતનો મને અફસોસ હંમેશા રહેશે. સન્યાસ લીધો પણ ઇરફાન પઠાણની આ ઇચ્છા રહી ગઇ અધૂરી, જાતે જ કર્યો ખુલાસો ઉલ્લેખનીય છે કે, ઇરફાન પઠાણે 19 વર્ષની ઉંમરે 2003માં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યુ હતુ, અને તેને વર્ષ 2012માં શ્રીલંકા વિરુદ્ધ છેલ્લી ટી20 મેચ રમી હતી. સન્યાસ લીધો પણ ઇરફાન પઠાણની આ ઇચ્છા રહી ગઇ અધૂરી, જાતે જ કર્યો ખુલાસો ઇરફાને કહ્યું કે, મને મોકો ના મળ્યો તે વાતનો મને ઘણો અફસોસ છે, જ્યારે હું 27 વર્ષનો હતો ત્યારે મેં 301 આંતરરાષ્ટ્રીય વિકેટ ઝડપી લીધી હતી. હું વાપસી કરીને 500-600 વિકેટ ઝડપવાની અને વધુ રન બનાવવાની આશા રાખતો હતો. સન્યાસ લીધો પણ ઇરફાન પઠાણની આ ઇચ્છા રહી ગઇ અધૂરી, જાતે જ કર્યો ખુલાસો મેં વર્ષ 2016માં જ ભારતીય ટીમમાં વાપસી કરવાના વિચારને માંડી વાળ્યો હતો, કેમકે ત્યારે મે મુશ્તાક અલી ટ્રૉફીમાં સર્વાધિક રન બનાવ્યા, અને સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર તરીકે પ્રદર્શન કર્યુ હતુ, જોકે, આમ કરવા છતાં મારી ટીમ ઇન્ડિયામાં વાપસી થઇ ન હતી. ટીમ પસંદગીકારો મારી બૉલિંગથી નાખુશ હતા. સન્યાસ લીધો પણ ઇરફાન પઠાણની આ ઇચ્છા રહી ગઇ અધૂરી, જાતે જ કર્યો ખુલાસો નોંધનીય છે કે પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ છેલ્લા 24 મહિનાથી ક્રિકેટ કૉમેન્ટ્રી સાથે જાડાયેલો છે. ઇરફાન પઠાણ ભારત તરફથી 29 ટેસ્ટ, 120 વનડે અને 24 T20 મેચ રમ્યો છે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર

શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં

lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત

Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ

Embed widget