શોધખોળ કરો

પોતાના ધારદાર યોર્કરથી આઇપીએલમાં છાપ છોડનારા નટરાજનની બૉલિંગ પર ઇરફાન પઠાણે શું આપ્યુ રિએક્શન, જુઓ ટ્વીટ

એક્સપર્ટ્સનુ માનવુ છે કે નટરાજન પોતાના યોર્કર ફેંકવાની ક્ષમતાના કારણે બુમરાહની સાથે મળીને ટીમ ઇન્ડિયા માટે ખુબ ફાયદાકારક સાબિત થઇ શકે છે

નવી દિલ્હીઃ આઇપીએલની 13મી સિઝન હૈદરાબાદ માટે ખાસ કરી કેમકે હૈદરબાદનો બૉલર નટરાજન આ વખતે આઇપીએલમાં યોર્કર કિંગ બનીને ઉભર્યો છે. નટરાજને આ વખતે યોર્કર ફેંકવામાં બુમરાહ અને બૉલ્ટને પણ પાછળ પાડી દીધા છે. નટરાજનના યોર્કર પર પૂર્વ ફાસ્ટ બૉલર ઇરફાન પઠાણ પણ ફીદા થયો છે. તેને એક ટ્વીટ કરીને નટરાજન માટે આશ્ચર્ચ વ્યક્ત કર્યુ છે. ટી નટરાજનના યોર્કર ફેંકવાની કલા જોઇને પઠાણે લખ્યું- એવો અનકેપ્ડ બૉલર નથી જોયો જે નટરાજનની જેમ યોર્કર ફેંકતો હોય.
ખાસ વાત છે કે ટી નટરાજનના શાનદાર યોર્કર અને પ્રદર્શનના કારણે તેની ટીમ ઇન્ડિયામાં સિલેક્શનની માંગ પણ ઉઠી રહી છે. ક્રિકેટ એક્સપર્ટ્સનુ માનવુ છે કે નટરાજન પોતાના યોર્કર ફેંકવાની ક્ષમતાના કારણે બુમરાહની સાથે મળીને ટીમ ઇન્ડિયા માટે ખુબ ફાયદાકારક સાબિત થઇ શકે છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદને દિલ્હી કેપિટલ્સના હાથે ક્વૉલિયરમાં હાર મળી, આ સાથે તેનો સફર પુરો થઇ ગયો. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે માર્શ, ભુવનેશ્વર અને સાહા જેવા સ્ટાર ખેલાડીઓને ઇજા થવા છતાં, ક્વૉલિફાયર સુધી પહોંચાડવામાં કોઇએ કસર ના છોડી. ખાસ કરીને હૈદરાબાદને અહીં સુધી પહોંચાડવામાં યુવા ખેલાડી ટી નરટારજનનો મોટો ફાળો રહ્યો, અને આ સિઝનમાં નવો ડેથ ઓવર સ્પેશ્યાલિસ્ટ બનીને ઉભર્યો. પોતાના ધારદાર યોર્કરથી આઇપીએલમાં છાપ છોડનારા નટરાજનની બૉલિંગ પર ઇરફાન પઠાણે શું આપ્યુ રિએક્શન, જુઓ ટ્વીટ ફાઇલ તસવીર ટી નટરાજને કમાલની બૉલિંગ કરતાં 16 મેચોમાં 8.19ની ઇકોનોની રેટની સાથે 16 વિકેટ મેળવી છે. ટી નટરાજનનુ આ પરફોર્મન્સ બે કારણે ખાસ છે. એક તો તે ઇજાના કારણે બે વર્ષ બાદ આઇપીએલ રમી રહ્યો હતો, અને બીજુ તેને ડેથ ઓવરોમાં એકલા હાથે હૈદરાબાદની બૉલિંગની જવાબદારી સંભાળી, આ દરમિયાન તેને 8.19ની ઇકોનોમી રેટથી બૉલિંગ કરી છે. આઇપીએલની પોતાની બીજી સિઝનમાં જ ટી નટરાજન યોર્કર કિંગ બનીને ઉભર્યો, નટરાજને આઇપીએલની 13 મી સિઝનમાં સૌથી વધુ 54 યોર્કર બૉલ ફેંક્યા છે. આ મામલામાં બીજા નંબર પર જેસન હૉલ્ડર છે, જેને 25 યોર્કર બૉલ ફેંક્યા અને 22 યોર્કર સાથે ત્રીજા નંબર પર બૉલ્ટ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે

શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 

Embed widget