શોધખોળ કરો

ફેરવેલ ના મળનારાઓની બનાવવામાં આવે એક પ્લેઇંગ ઇલેવન 11, ને વિરાટની ટીમ સાથે થાય ટક્કરઃ ઇરફાન પઠાણ

પઠાણે રિટાયર્ડ ભારતીય ક્રિકેટરોની ટીમની વચ્ચે એક ચેટિટી કમ વિદાય મેચનો પ્રસ્તાવ આપ્યો છે, જેનો મુકાબલો વિરાટ કોહલીને આગેવાની વાળી હાલની ભારતીય ટીમની સાથે થાય

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ અચાનક ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઇ લીધુ, ફેન્સની માંગ છે કે ધોનીને એક ફેરવેલ મેચ મળવી જોઇએ. હવે આ મામલે ભારતના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે એક ખાસ સજેસન કર્યુ છે. તેને રિટાયર થઇ ગયેલા ધોનીને લઇને એક દિલચસ્પ વાત કહી છે. પઠાણે રિટાયર્ડ ભારતીય ક્રિકેટરોની ટીમની વચ્ચે એક ચેટિટી કમ વિદાય મેચનો પ્રસ્તાવ આપ્યો છે, જેનો મુકાબલો વિરાટ કોહલીને આગેવાની વાળી હાલની ભારતીય ટીમની સાથે થાય. ફેરવેલ ના મળનારાઓની બનાવવામાં આવે એક પ્લેઇંગ ઇલેવન 11, ને વિરાટની ટીમ સાથે થાય ટક્કરઃ ઇરફાન પઠાણ ઇરફાન પઠાણ જેને આ વર્ષની શરૂઆતામાં જ ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો છે. ભારતના કેટલાક મોટા મેચ જીતાઉ ખેલાડીઓની સાથે સાથે તેને પણ ફેરવેલ મેચ રમવા નથી મળી. પઠાણે એક ટીમ બનાવીને નામોનો ઉલ્લેખ કર્યો છે. આ ટીમમાં ગૌતમ ગંભીર (2018માં રિટાયર), વિરેન્દ્ર સહેવાગ (2014માં રિટાયર), રાહુલ દ્રવિડ (2012માં રિટાયર), વીવીએસ લક્ષ્મણ (2012માં રિટાયર), યુવરાજ સિંહ (2019માં રિટાયર), સુરેશ રૈના, ધોની, પઠાણ, અગરકર (2007માં રિટાયર) સામેલ છે.
પઠાણે ટ્વીટર પર બેટ્સમેનોના ક્રમ અનુસાર પૂર્વ ખેલાડીઓના લિસ્ટનો એક સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે. તેને કહ્યું- ઘણાબધા લોકો સન્યાસ લઇ ચૂકેલા તે ખેલાડીઓની ફેરવેલ મેચ માટે વાત કરી રહ્યો છે, જેમને સારી રીતે વિદાય મેચ નથી મળી. કેમ ના એક ચેરિટી મેચ રમાડવામાં આવે જેમાં ફેરવેલ મેચ રમ્યા વિના રિટાયર થયેલા ખેલાડીઓનો સામનો વર્તમાનની વિરાટ કોહલીની ટીમ સાથે થાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

વિડિઓઝ

Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
Embed widget