શોધખોળ કરો

બૂમરાહ સાઉથની હૉટ એક્ટ્રેસ સાથે ગુજરાતના દ્વારકામાં કરશે લગ્ન? એક્ટ્રેસે ઈન્સ્ટા પર શુ કરી જાહેરાત?

સાઉથ એક્ટ્રેસ અનુપમાએ પોતાની એક ઇન્સ્ટાગ્રામ પૉસ્ટ લખ્યું કે તે દ્વારકા માટે ઉડાન ભરી રહી છે. ખાસ વાત છે કે દ્વારકા ગુજરાતમાં છે, અને તે બુમરાહના હૉમટાઉન અમદાવાદની નજીક પણ આવેલુ છે, જેથી બુમરાહનુ લગ્ન દ્વારકામાં થશે તે વાતે પણ જોર પકડ્યુ છે

અમદાવાદઃ ઈંગ્લેન્ડ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રિત બૂમરાહને આરામ અપાયો હતો. આ સાથે જ સોશ્યલ મીડિયા પર ગુજરાતી બોલર જસપ્રિત બૂમરાહ લગ્ન કરવાનો હોવાથી તેને બોર્ડ રજા આપી હોવાની વાત વાયરલ થઇ ગઇ હતી. જો કે બૂમરાહ કોની સાથે લગ્ન કરવાનો છે એ ટોપ સીક્રેટ છે ત્યારે એવી ચર્ચા ચાલી રહી છે કે, બૂમરાહ દક્ષિણ ભારતની હોટ એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરન સાથે લગ્ન કરી શકે છે. પરંતુ હવે સોશ્યલ મીડિયા યૂઝર્સે બન્નેના લગ્ન થશે તે વાત માની લીધી છે, કેમકે સાઉથ એક્ટ્રેસ અનુપમાએ પોતાની એક ઇન્સ્ટાગ્રામ પૉસ્ટ લખ્યું કે તે દ્વારકા માટે ઉડાન ભરી રહી છે. ખાસ વાત છે કે દ્વારકા ગુજરાતમાં છે, અને તે બુમરાહના હૉમટાઉન અમદાવાદની નજીક પણ આવેલુ છે, જેથી બુમરાહનુ લગ્ન દ્વારકામાં થશે તે વાતે પણ જોર પકડ્યુ છે. બૂમરાહ લો પ્રોફાઈલ ક્રિકેટર તરીકે જાણીતો છે અને હજુ સુધી લાઈમલાઈટમાં નથી આવ્યો પણ થોડા સમય પહેલાં બૂમરાહનું નામ પ્રેમ પ્રકરણમાં જોડાયું હતું. બૂમરાહને દક્ષિણ ભારતની હોટ એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરન સાથે અફેર હોવાની ચર્ચા ચાલી હતી. અનુપમા ભારતની એક માત્ર એવી એક્ટ્રેસ હતી કે જેને બૂમરાહ ટ્વિટર પર ફોલો કરતો હતો તેથી બંનેના અફેરની વાતો ચાલી હતી. બૂમરાહ અને અનુપમા બહાર સાથે ફરવા જતાં હોવાની ચર્ચા પણ જોરશોરથી ચાલી હતી. બૂમરાહ સાઉથની હૉટ એક્ટ્રેસ સાથે ગુજરાતના દ્વારકામાં કરશે લગ્ન? એક્ટ્રેસે ઈન્સ્ટા પર શુ કરી જાહેરાત? (પ્રતિકાત્મક તસવીર) અનુપમાએ આ વાતોને ખોટી ગણાવી હતી. અનુપમાના કહેવા પ્રમાણે, જસપ્રિત અને તે બંને સારાં મિત્ર છે. તેનાથી વધારે બંને વચ્ચે કોઈ નિકટતા નથી કે બંને એકબીજાને ડેટ પણ નથી કરતાં. ભારતમાં દરેક અભિનેત્રી ક્રિકેટર સાથેના અફેર અંગે પહેલાં આવો જ જવાબ આપતી હોય છે તેથી બંને વચ્ચે અફેર હોવાની વાતો ચાલી હતી. અલબત્ત બૂમરાહ અનુપમા સાથે લગ્ન કરવાનો છે એ વાતને કોઈ રીતે સમર્થન નથી મળતું. અનુપમા પરમેશ્વરન એક પૉપ્યૂલર સાઉથ એક્ટ્રેસ છે, તેને તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેને વર્ષ 2015માં આવેલી મલયાલમ ફિલ્મ પ્રેમમથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યુ હતુ. બૂમરાહ સાઉથની હૉટ એક્ટ્રેસ સાથે ગુજરાતના દ્વારકામાં કરશે લગ્ન? એક્ટ્રેસે ઈન્સ્ટા પર શુ કરી જાહેરાત?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
Embed widget