શોધખોળ કરો

બૉક્સિંગ ડે ટેસ્ટમાં જીત મળતાં જ ભારતીય ટીમને થયો આ મોટો ફાયદો, જાણો વિગતે

મેલબોર્નમા આઠ વિકેટે જીત મેળવતાની સાથે જ ભારતીય ટીમ આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપના પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબર પરથી બીજા નંબર પર પહોંચી ગઇ છે

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. બીજી ટેસ્ટ- બૉક્સિંગ ડે ટેસ્ટમાં જીત મળતાં જ ભારતીય ટીમને આઇસીસી પૉઇન્ટ ટેબલમાં મોટો ફાયદો થયો છે. મેલબોર્નમા આઠ વિકેટે જીત મેળવતાની સાથે જ ભારતીય ટીમ આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપના પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબર પરથી બીજા નંબર પર પહોંચી ગઇ છે. જ્યારે ઓસ્ટ્રેલિયાને હાર મળવા છતાં તે પ્રથમ નંબરે યથાવત છે. જોકે કાંગારુ ટીમને હારથી થોડુ નુકશાન જરૂર થયુ છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં 77.4 ટકા મેચોમાં જીત નોંધાવી છે, અને આ કારણે નંબર વન પર યથાવત છે. બોર્ડર-ગાવસ્કર ટ્રૉફીની મેલબોર્ન ટેસ્ટમાં ભારતીય ટીમની જીતથી, ટીમ ઇન્ડિયાની જીતની ટકાવારી 72.2 પર પહોંચી ગઇ છે, અને હવે તે પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. આ જીતની સાથે ટીમ ઇન્ડિયાની ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચવાની સંભાવના ફરી એકવાર પ્રબળ થઇ ગઇ છે. બૉક્સિંગ ડે ટેસ્ટમાં જીત મળતાં જ ભારતીય ટીમને થયો આ મોટો ફાયદો, જાણો વિગતે
આ પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર 62.5 ટકા મેચ સાથે ન્યૂઝીલેન્ડની ટીમ છે, જ્યારે ઇંગ્લેન્ડ 60.4 ટકા મેચ જીત સાથે ચોથા નંબર પર છે. પાંચમા નંબર પર પાકિસ્તાનની ટીમ છે જેને 39.5 ટકા મેચ જીત મેળવી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI એ ટીમ ઈન્ડિયાનું વાર્ષિક શેડ્યૂલ કર્યું જાહેર, જાણો ક્યારે અને કોની સામે રમાશે સિરીઝ
BCCI એ ટીમ ઈન્ડિયાનું વાર્ષિક શેડ્યૂલ કર્યું જાહેર, જાણો ક્યારે અને કોની સામે રમાશે સિરીઝ
RCB ની ડીલ બાદ વિજય માલ્યાએ આપી પહેલી પ્રતિક્રિયા; વિરાટ કોહલીનો પણ કર્યો ઉલ્લેખ
RCB ની ડીલ બાદ વિજય માલ્યાએ આપી પહેલી પ્રતિક્રિયા; વિરાટ કોહલીનો પણ કર્યો ઉલ્લેખ
Brian Lara: બ્રાયન લારાને મોકલાયો હતો IPLનો પ્રથમ કોન્ટ્રાક્ટ, કરી દીધો હતો રિજેક્ટ
Brian Lara: બ્રાયન લારાને મોકલાયો હતો IPLનો પ્રથમ કોન્ટ્રાક્ટ, કરી દીધો હતો રિજેક્ટ
ICC Rankings: અભિષેક શર્મા નંબર વન બેટ્સમેન, સૂર્યકુમાર યાદવને થયો મોટો ફાયદો
ICC Rankings: અભિષેક શર્મા નંબર વન બેટ્સમેન, સૂર્યકુમાર યાદવને થયો મોટો ફાયદો

વિડિઓઝ

CAG Report | કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો
Nayara Fuel Hike: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો
Rajkot news: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાઈસન્સ સસ્પેન્ડ
Navsari News : નવસારીના વાંસદાના સરા ગામમાં ધર્માંતરણની પ્રવૃતિનો આરોપ
Ahmedabad Fire Incident : અમદાવાદમાં શેલાની સોસાયટીમાં ભીષણ આગ લાગતા દોડધામ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુદ્ધ વચ્ચે ઈઝરાયલનો મોટો દાવો, 'હોર્મુઝ બંધ કરનાર ઈરાનના નૌસેના કમાન્ડરને ઉતાર્યો મોતને ઘાટ'
યુદ્ધ વચ્ચે ઈઝરાયલનો મોટો દાવો, 'હોર્મુઝ બંધ કરનાર ઈરાનના નૌસેના કમાન્ડરને ઉતાર્યો મોતને ઘાટ'
Silver Price: રેકોર્ડ હાઈથી ₹1.85 લાખ રુપિયા સસ્તી થઈ ગઈ ચાંદી, શું હવે આ રોકાણની શાનદાર તક?
Silver Price: રેકોર્ડ હાઈથી ₹1.85 લાખ રુપિયા સસ્તી થઈ ગઈ ચાંદી, શું હવે આ રોકાણની શાનદાર તક?
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
BCCI એ ટીમ ઈન્ડિયાનું વાર્ષિક શેડ્યૂલ કર્યું જાહેર, જાણો ક્યારે અને કોની સામે રમાશે સિરીઝ
BCCI એ ટીમ ઈન્ડિયાનું વાર્ષિક શેડ્યૂલ કર્યું જાહેર, જાણો ક્યારે અને કોની સામે રમાશે સિરીઝ
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
શું બારીઓ ખુલ્લી રાખીને વાહન ચલાવવાથી કારનું માઇલેજ ઘટે છે? જાણો શું છે સત્ય?
શું બારીઓ ખુલ્લી રાખીને વાહન ચલાવવાથી કારનું માઇલેજ ઘટે છે? જાણો શું છે સત્ય?
Facebook અને Instagram પર કમાણી કરવાનો મોટો મોકો: Meta એ કરી મહત્વની જાહેરાત
Facebook અને Instagram પર કમાણી કરવાનો મોટો મોકો: Meta એ કરી મહત્વની જાહેરાત
Embed widget