શોધખોળ કરો

ઇંગ્લેન્ડ સામે તાબડતોડ સદી ફટકાર્યા બાદ ઋષભ પંત પર ફેન્સ ફિદા, ટ્વીટર પર શેર કરવા લાગ્યા આવા મીમ્સ........

ભારતીય ટીમે પ્રથમ દિવસે સ્ટમ્પ સુધી 7 વિકેટ ગુમાવીને 323 રન બનાવી લીધા છે. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા 68 રન અને મોહમ્મદ શમી શૂન્ય રન બનાવીને ક્રિઝ પર છે.

Fans Reactions On Rishabh Pant Century: ભારત (India) અને ઇંગ્લેન્ડ (England) ની વચ્ચે 5 ટેસ્ટ મેચોની સીરીઝની છેલ્લી ટેસ્ટ મેચ એજબેસ્ટૉનમાં (Edgbaston) રમાઇ રહી છે. ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે (Rishabh Pant) આ મેચમાં શાનદાર ઇનિંગ રમતા સદી ફટકારી, પંતની તાબડતોડી 111 બૉલ પર 146 રનની ઇનિંગથી ફેન્સ ખુશ થઇ ગયા, ઋષભ પંતે (Rishabh Pant) પોતાની આ ઇનિંગ દરમિયાન 20 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ઋષભ પંતની સદી બાદ ફેન્સ ટ્વીટર પર ખુશ થઇને શાનદાર મીમ્સ શેર કરવા લાગ્યા હતા. 

આ મેચમાં ભારતીય ટીમ (Indian Team) 97 રનો પર પોતાની 5 વિકેટો ગુમાવી ચૂકી હતી, સંઘર્ષ કરી રહેલી ટીમને ઋષભ પંત (Rishabh Pant) અને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ  (Ravindra Jadeja) સંભાળી અને બન્ને ખેલાડીઓ ઇંગ્લેન્ડ સામે મજબૂત સ્કૉર આપી દીધો. બન્ને ખેલાડીઓ છઠ્ઠી વિકેટ માટે 200 રનોથી વધુ ભાગીદારી કરી. ઋષભ પંત (Rishabh Pant) 111 બૉલ પર 146 રનોની શાનદાર ઇનિંગ રમ્યા બાદ જૉ રૂટના (Joe Root) બૉલ પર સ્લિપમાં કેચ આઉટ થઇ ગયો હતો. વળી, આ મેચમાં શાનદાર ઇનિંગ રમનારા પંત પર ઋષભ પંત (Rishabh Pant) સોશ્યલ મીડિયા ફેન્સ ખુશ થઇ ગયા હતા. તેમને જોરદાર મીમ્સ શેર કરવા માંડ્યા હતા...... 

ભારતીય ટીમે પ્રથમ દિવસે સ્ટમ્પ સુધી 7 વિકેટ ગુમાવીને 323 રન બનાવી લીધા છે. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા 68 રન અને મોહમ્મદ શમી શૂન્ય રન બનાવીને ક્રિઝ પર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget