શોધખોળ કરો

ધોની હજુ આટલા વર્ષ સુધી IPLમાં રમતો દેખાશે, આ ટીમે કહ્યું અમે તેને ખરીદીશુ

ખાસ વાત છે કે, બીસીસીઆઇએ પોતાના વાર્ષિક કૉન્ટ્રાક્ટમાંથી ધોનીને બહાર કર્યો છે, છતાં આઇસીસી ટી20 વર્લ્ડકપ રમવાની સંભાવના છે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલા્ડી મહેન્દ્ર સિંહ ધોનીની ક્રિકેટ કેરિયરને લઇને અવારનવાર રિપોર્ટ આવતા રહે છે, જોકે તાજેતરમાં જ બીસીસીઆઇના કૉન્ટ્રાક્ટમાંથી બહાર થયા બાદ લોકો તેની ક્રિકેટ કેરિયર પુરી થઇ ગઇ હોવાનુ માને છે. પણ એવુ નથી ધોની હજુ પણ આઇપીએલમાં રમતો દેખાશે. વેબસાઇટ ક્રિકે ઇન્ફો અનુસાર, ધોનીની આઇપીએલ કેરિયર હજુ પણ જીવંત છે. ચેન્નાઇ સુપર કિંગ્સના માલિકી હક્ક ધરાવતા ઇન્ડિયા સિમેન્ટ્સના મેનેજર અને ઉપાધ્યક્ષ એન.શ્રીનિવાસને સ્પષ્ટ કરી દીધુ છે કે ધોની 2021માં પણ હરાજીનો ભાગ બનશે, કેમકે ફેન્ચાઇઝીએ તેને રિટેન કરવાનો નિર્ણય કર્યો છે. ધોની હજુ આટલા વર્ષ સુધી IPLમાં રમતો દેખાશે, આ ટીમે કહ્યું અમે તેને ખરીદીશુ ચેન્નાઇ સુપર કિંગ્સના આ નિવેદન બાદ કહી શકાય કે 38 વર્ષીય ધોની ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દુર રહે પણ, આઇપીએલ 2021 સુધી રમતો દેખાશે. ઉલ્લેખનીય છે કે, એમએસ ધોનીએ ભારતને બે વર્લ્ડકપ અપાવી ચૂક્યો છે. ખાસ વાત છે કે, બીસીસીઆઇએ પોતાના વાર્ષિક કૉન્ટ્રાક્ટમાંથી ધોનીને બહાર કર્યો છે, છતાં આઇસીસી ટી20 વર્લ્ડકપ રમવાની સંભાવના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
ખેડાના ઠાસરાના નેસ ગામમાં મકાનની દીવાલ ધરાશાયી, સાસુ અને પુત્રવધૂનું થયું મોત
ખેડાના ઠાસરાના નેસ ગામમાં મકાનની દીવાલ ધરાશાયી, સાસુ અને પુત્રવધૂનું થયું મોત
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લેપટોપની બેટરી જલદી સમાપ્ત થઈ રહી છે? એક મિનિટમાં આ રીતે કરો ચેક
લેપટોપની બેટરી જલદી સમાપ્ત થઈ રહી છે? એક મિનિટમાં આ રીતે કરો ચેક
Embed widget