શોધખોળ કરો

IPL 2023: જસપ્રીત બુમરાહનું સ્થાન કોણ લેશે ? આ ખેલાડીઓ પર દાવ રમી શકે છે મુંબઈ ઈન્ડિયન્સ

રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ IPL ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. મુંબઈ ઈન્ડિયન્સે સૌથી વધુ 5 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે.

Mumbai Indians, Jasprit Bumrah Replacement: રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ IPL ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. મુંબઈ ઈન્ડિયન્સે સૌથી વધુ 5 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે, પરંતુ આઈપીએલ 2023 પહેલા રોહિત શર્માની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટીમનો ભાગ નહીં હોય. ઈજાના કારણે તે આખી સિઝન રમી શકશે નહીં. જો કે, જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં મુંબઈ ઈન્ડિયન્સ કયા ખેલાડીને રિપ્લેસમેન્ટ તરીકે ટીમનો ભાગ બનાવશે? આ પ્રશ્ન રહે છે.

સંદીપ શર્મા

સંદીપ શર્માની ગણતરી IPL ઇતિહાસના સૌથી સફળ બોલરોમાં થાય છે. આ બોલરે પોતાની બોલિંગથી ઘણો પ્રભાવિત કર્યો છે. ખાસ કરીને પાવરપ્લે ઓવરોમાં સંદીપ શર્માના આંકડા પ્રભાવશાળી છે. સંદીપ શર્માએ IPLની 104 મેચોમાં 7.77ની ઈકોનોમી સાથે 114 વિકેટ લીધી છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ જસપ્રીત બુમરાહના સ્થાને સંદીપ શર્માને ટીમનો ભાગ બનાવી શકે છે.

ધવલ કુલકર્ણી

ધવલ કુલકર્ણી આ પહેલા પણ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે. ધવલ કુલકર્ણી ગયા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. આ સિવાય તે ગુજરાત લાયન્સ અને રાજસ્થાન રોયલ્સ તરફથી રમી ચૂક્યો છે. આઈપીએલમાં ધવલ કુલકર્ણીના પ્રદર્શન પર નજર કરીએ તો આ ખેલાડીએ 92 મેચમાં 28.77ની એવરેજથી 86 વિકેટ ઝડપી છે.

અર્જન નાગવાસવાલા

અર્જન નાગવાસવાલા ડાબા હાથનો ફાસ્ટ બોલર છે. જો કે, તેણે અત્યાર સુધી IPLમાં ડેબ્યૂ કર્યું નથી, પરંતુ આ ખેલાડીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ખૂબ પ્રભાવ પાડ્યો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અર્જન નાગવાસવાલાએ 25 મેચમાં 16.62ની એવરેજથી 35 વિકેટ લીધી હતી. જોકે, મુંબઈ ઈન્ડિયન્સ જસપ્રિત બુમરાહના સ્થાને અર્જન નાગવાસવાલા પર  દાવ રમી શકે છે. 

WPLમાં દિલ્હી કેપિટલ્સે પણ ઓસ્ટ્રેલિયન ખેલાડીને સોંપી કમાન

મહિલા પ્રીમિયર લીગ (WPL)માં દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) પણ ઓસ્ટ્રેલિયન ખેલાડીને પોતાની ટીમની કમાન સોંપી છે. આ ફ્રેન્ચાઇઝીને મેગ લેનિંગને કેપ્ટન તરીકે પસંદ કરી છે. મેગે તાજેતરમાં જ પુરા થયેલા મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં ઓસ્ટ્રેલિયન ટીમને ચેમ્પીયન બનાવી છે. તેની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપમાં એકપણ મેચ નથી હારી, અને ચેમ્પીયન બની છે. મેગ લેનિંગે ઓસ્ટ્રેલિયન મહિલા ટીમને ટી20માં વર્લ્ડ ચેમ્પીયન બનાવી છે, તો ડબલ્યૂપીએલમાં પણ તેની પાસે ખિતાબની આશા રાખવામાં આવી રહી છે. 

30 વર્ષીય મેગ લેનિંગ પાંચ વાર ટી20 વર્લ્ડકપ ચેમ્પીયન ટીમની સભ્ય રહી ચૂકી છે. 18 વર્ષની ઉંમરમાં તેને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હુત. પોતાના 12 વર્ષથી વધુના સમયમાં આ પ્રૉફેશનલ કેરિયરમાં તે 241 ટી20 ઇન્ટરનેશનલ મેચો રમી ચૂકી છે. આમાં 6 ટેસ્ટ, 103 વનડે અને 132 ટી20 ઇન્ટરનેશનલ મેચો સામેલ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Embed widget