(Source: ECI/ABP News/ABP Majha)
Nathan Lyon: અશ્વિનને પછાડીને નાથન લિયૉને રચ્યો ઇતિહાસ, આ મોટો રેકોર્ડ કર્યો પોતાના નામે
ઓસ્ટ્રેલિયન સ્પીનર નાથન લિયૉને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટની બીજી ઇનિંગમાં કાયલ મેયરને આઉટ કરતા જ અશ્વિનને પછાડી દીધો.
Nathan Lyon Bowling Records: ઓસ્ટ્રેલિયા ટીમના દિગ્ગજ સ્પિનર નાથન લિયૉને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં કમાલની બૉલિંગ કરતાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. લિયૉને દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બૉલ ડેલ સ્ટેન અને ભારતના દિગ્ગજ સ્પીનર રવિચંદ્રન અશ્વિનને પછાડીને ટેસ્ટ ક્રિકેટમાં આઠમો સૌથી વધુ વિકેટ લેવારો બૉલર બની ગયો છે.
નાથન લિયૉને પછાડ્યો અશ્વિનને -
ઓસ્ટ્રેલિયન સ્પીનર નાથન લિયૉને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટની બીજી ઇનિંગમાં કાયલ મેયરને આઉટ કરતા જ અશ્વિનને પછાડી દીધો. હવે તેના નામે 446 ટેસ્ટ વિકેટો થઇ ગઇ છે. વળી, અશ્વિનના નામે 442 ટેસ્ટ વિકેટો છે. આ ખાસ રેકોર્ડની સાથે જ નાથન લિયૉન હવે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આઠમો સૌથી વધુ વિકેટ લેનારો બૉલર બની ગયો છે.
Nathan Lyon seals it in Perth!
— Cricket Australia (@CricketAus) December 4, 2022
Be sure to join the Australian Men's Cricket Team in Adelaide on Thursday and keep the momentum going for this summer of cricket! pic.twitter.com/oveeRTbwm0
નાથન લિયૉનએ ખાસ ઉપલબ્ધિ પોતાની 111મી ટેસ્ટમાં હાસલ કરી છે. વળી, અશ્વિન ભારત માટે અત્યારે 86 ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે, જેમાં તેને 442 બેટ્સમેનોનો શિકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે નાથન લિયૉન ઓસ્ટ્રેલિયન ટીમમાં હાલના સમયમાં સૌથી અનુભવી સ્પીનર છે. તે ઓસ્ટ્રેલિયન ટીમ માટે કેટલીય વાર મેચ જીતાઉ બૉલિંગ કરી ચૂક્યો છે.
ON SALE NOW! Tickets to the international summer of cricket are officially up for grabs Australia-wide.
— Cricket Australia (@CricketAus) July 22, 2022
🎟 https://t.co/yhYqPqsi4d pic.twitter.com/kviJu3wPJD
It's all set for an intense day 5 in Perth!
— Cricket Australia (@CricketAus) December 3, 2022
Make your way down to the ground tomorrow to support our Australian Men's Cricket Team. pic.twitter.com/okE8NvtL3g
Brilliant! 😄 Boyd Duffield, one of Australia's best cricketers with an intellectual disability, got a chance to head into the Australian changerooms and meet the team - and his former neighbour! #IDPWD2022 pic.twitter.com/7HLn1aJlx9
— cricket.com.au (@cricketcomau) December 3, 2022