શોધખોળ કરો

Asian Games 2023: ટી20માં યુવરાજનો ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ તૂટ્યો, નેપાળના દીપેન્દ્રએ માત્ર 9 બોલમાં અડધી સદી ફટકારી

Nepal vs Mongolia: એશિયન ગેમ્સ 2023માં ક્રિકેટ મેન્સ ઈવેન્ટની પ્રથમ ગ્રૂપ સ્ટેજ મેચ નેપાળ અને મંગોલિયા વચ્ચે હંગઝોઉના પિંગફેંગ કેમ્પસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ઘણા રેકોર્ડ બન્યા હતા.

Nepal vs Mongolia Cricket, Asian Games 2023: એશિયન ગેમ્સ 2023માં નેપાળ અને મંગોલિયા વચ્ચે રમાઈ રહેલી મેચમાં રેકોર્ડની ધમાલ મચી ગઈ હતી. પ્રથમ બેટિંગ કરીને નેપાળની ટીમે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. આ દરમિયાન ટીમના બેટ્સમેન દીપેન્દ્ર સિંહ એરીએ T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારીને ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો છે. યુવરાજે 12 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી, પરંતુ દીપેન્દ્રએ માત્ર 9 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સિવાય નેપાળે ઘણા રેકોર્ડ બનાવ્યા.

દીપેન્દ્રએ નેપાળ માટે પ્રથમ દાવમાં 520ના આશ્ચર્યજનક સ્ટ્રાઈક રેટથી 10 બોલમાં 52* રન બનાવ્યા. તેની ઇનિંગમાં 8 છગ્ગાનો સમાવેશ થાય છે. આ સિવાય કુશલ મલ્લાએ ટીમ માટે 274ના સ્ટ્રાઇક રેટથી 50 બોલમાં 137* રનની ઇનિંગ રમી હતી. કુશાલની આ ઇનિંગમાં 8 ફોર અને 12 સિક્સ સામેલ હતી. કુશલ T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો છે. તેણે માત્ર 34 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ પહેલા T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરના નામે હતો, જેણે 35 બોલમાં સદી પૂરી કરી હતી. નેપાળે ઇનિંગ્સમાં કુલ 26 સિક્સર ફટકારી હતી.

T20 ઇન્ટરનેશનલમાં 300 થી વધુ રન બનાવનારી પ્રથમ ટીમ બની

નેપાળ T20 ઈન્ટરનેશનલમાં 300 રનનો આંકડો પાર કરનારી પ્રથમ ટીમ બની છે. પ્રથમ દાવમાં નેપાળ તરફથી ખૂબ જ જોરદાર બેટિંગ જોવા મળી હતી, જેના કારણે ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 314 રન બનાવ્યા હતા. અગાઉ, T20 ઇન્ટરનેશનલની એક ઇનિંગમાં સૌથી વધુ ટોટલનો રેકોર્ડ અફઘાનિસ્તાન (278/3)ના નામે હતો. આજે, નેપાળ માટે, કુશલ મલ્લાએ અણનમ રહીને સૌથી વધુ 137* રન બનાવ્યા. આ સિવાય કેપ્ટન રોહિત પૌડેએ 225.93ના સ્ટ્રાઈક રેટથી 27 બોલમાં 61 રનની ઈનિંગ રમી હતી. રોહિતની ઇનિંગમાં 2 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. આ સિવાય દીપેન્દ્રએ 10 બોલમાં 52* રન બનાવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget