શોધખોળ કરો

PCB: વિરાટ કોહલીના મિત્રને પાકિસ્તાને બનાવ્યાં હેડ કોચ, જાણો કોણ છે આ IPL રમી ચૂકેલા ખેલાડી

Pakistan New Head Coach 2025: પાકિસ્તાન ક્રિકેટ ટીમે પોતાના નવા મુખ્ય કોચ તરીકે એક વ્યક્તિને નિયુક્ત કર્યા છે જેમણે IPLમાં RCB ટીમમાં વિરાટ કોહલી સાથે કામ કર્યું છે.

Head coach of pakistan national cricket team: પાકિસ્તાન ક્રિકેટ ટીમની આગામી આંતરરાષ્ટ્રીય શ્રેણી બાંગ્લાદેશ સાથે છે. તે બાંગ્લાદેશ સામે ઘરેલુ મેદાન પર 5 મેચની T20 શ્રેણી રમશે, જે 25 મેથી શરૂ થવા જઈ રહી છે. અગાઉ, PCB (પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ) એ નવા મુખ્ય કોચની જાહેરાત કરી છે.

PCB એ નવા મુખ્ય કોચ તરીકે એક અનુભવી ખેલાડીની પસંદગી કરી છે, જેમણે IPL ની RCB ટીમમાં વિરાટ કોહલી સાથે કામ કર્યું છે. તેઓ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના મુખ્ય કોચ રહી ચૂક્યા છે. પાકિસ્તાન સુપર લીગના અંત પછી તે પાકિસ્તાન ટીમમાં જોડાશે. તેમનો કાર્યકાળ 26 મેથી શરૂ થશે, જોકે તેઓ હજુ પણ પાકિસ્તાનમાં છે.

માઈક હેસન બન્યા પાકિસ્તાનના નવા મુખ્ય કોચ

માઈક હેસનને પાકિસ્તાન ક્રિકેટની વ્હાઇટ-બોલ ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે હાલમાં પાકિસ્તાનમાં છે, જ્યાં તે PSL ટીમ ઇસ્લામાબાદ યુનાઇટેડ સાથે છે. હેસન પહેલા, આકિબ જાવેદ 5 મહિના માટે વચગાળાના કોચની ભૂમિકામાં હતા. ગેરી કર્સ્ટનના અચાનક રાજીનામા બાદ આકિબે કોચનું પદ સંભાળ્યું હતું.

5૦ વર્ષીય માઈક હેસનને કોચિંગનો ઘણો અનુભવ છે. તેમણે લગભગ 6 વર્ષ (2012 થી 2018) સુધી ન્યુઝીલેન્ડના મુખ્ય કોચનું પદ સંભાળ્યું. આ પછી તેણે IPLમાં પણ કામ કર્યું.

માઈક હેસન 2019 માં RCB ટીમમાં જોડાયા, તેઓ 2023 સુધી ટીમ સાથે રહ્યા. જોકે, આટલા વર્ષોમાં પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટાઇટલ જીતી શક્યું નહીં. PCB એ સત્તાવાર રીતે માઇક હેસનની નિમણૂકની જાહેરાત કરી પરંતુ તેઓ કેટલા સમય માટે રહેશે, કરાર કેટલો સમયનો છે? તેનો ખુલાસો કરવામાં આવ્યો ન હતો. એવું માનવામાં આવે છે કે હેસનનો કરાર 2 વર્ષનો છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમની આગામી શ્રેણી

પાકિસ્તાનના મુખ્ય કોચ તરીકે માઈક હેસનની પહેલી શ્રેણી બાંગ્લાદેશ સામે હશે. 25 મેથી  શરૂ થતી આ શ્રેણીમાં  ટી 20 મેચ રમાશે. આ પછી ટીમને વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરવાનો છે.

પીસીબીના ચેરમેન મોહસીન નકવીએ મુખ્ય કોચની નિમણૂક અંગે કહ્યું, "મને ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને પ્રખ્યાત કોચ માઈક હેસનની પાકિસ્તાન પુરુષ ટીમના વ્હાઇટ-બોલ મુખ્ય કોચ તરીકે નિમણૂકની જાહેરાત કરતા આનંદ થઈ રહ્યો છે."

પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ ટી20 શ્રેણીનું સમયપત્રક

  • પહેલી મેચ: 25 મે (ઇકબાલ સ્ટેડિયમ)
  • બીજી મેચ: 27 મે (ઇકબાલ સ્ટેડિયમ)
  • ત્રીજી મેચ: 30 મે (ગદ્દાફી સ્ટેડિયમ)
  • ચોથી મેચ: ૦1 જૂન (ગદ્દાફી સ્ટેડિયમ)
  • પાંચમી મેચ: ૦3 જૂન (ગદ્દાફી સ્ટેડિયમ)

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
Red Fort blast: લાલ કિલ્લા વિસ્ફોટ પર ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, ‘બ્લાસ્ટ i-20 કારમાં થયો હતો, દરેક એન્ગલથી તપાસ થશે’
Red Fort blast: લાલ કિલ્લા વિસ્ફોટ પર ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, ‘બ્લાસ્ટ i-20 કારમાં થયો હતો, દરેક એન્ગલથી તપાસ થશે’
‘ભાઈ, CNG કારમાં વિસ્ફોટ થયો’: દિલ્હી બ્લાસ્ટ બાદનો પહેલો વીડિયો સામે આવ્યો, ઉત્તર ભારતમાં હાઇ એલર્ટ
‘ભાઈ, CNG કારમાં વિસ્ફોટ થયો’: દિલ્હી બ્લાસ્ટ બાદનો પહેલો વીડિયો સામે આવ્યો, ઉત્તર ભારતમાં હાઇ એલર્ટ
Delhi Red Fort પાસે બ્લાસ્ટનું સત્ય શું છે? પોલીસ કમિશનર સતીશ ગોલચાએ વિસ્ફોટ અંગે કર્યો મોટો ખુલાસો
Delhi Red Fort પાસે બ્લાસ્ટનું સત્ય શું છે? પોલીસ કમિશનર સતીશ ગોલચાએ વિસ્ફોટ અંગે કર્યો મોટો ખુલાસો
Advertisement

વિડિઓઝ

Delhi Blast : દિલ્લી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત, 2 લોકોની થઈ ઓળખ
Hun To Bolish : હું તો બોલીશ : દિલ્લીમાં બ્લાસ્ટ
Delhi Red Fort Blast: Amit Shah : દિલ્લી બ્લાસ્ટને લઈ અમિત શાહનું મોટું નિવેદન
Delhi Car Blast : PM Modi : બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે મોદીએ વ્યક્ત કરી સંવેદના
Gir Somnath Demolition : 1 ધાર્મિક સહિત 11 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
Red Fort blast: લાલ કિલ્લા વિસ્ફોટ પર ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, ‘બ્લાસ્ટ i-20 કારમાં થયો હતો, દરેક એન્ગલથી તપાસ થશે’
Red Fort blast: લાલ કિલ્લા વિસ્ફોટ પર ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, ‘બ્લાસ્ટ i-20 કારમાં થયો હતો, દરેક એન્ગલથી તપાસ થશે’
‘ભાઈ, CNG કારમાં વિસ્ફોટ થયો’: દિલ્હી બ્લાસ્ટ બાદનો પહેલો વીડિયો સામે આવ્યો, ઉત્તર ભારતમાં હાઇ એલર્ટ
‘ભાઈ, CNG કારમાં વિસ્ફોટ થયો’: દિલ્હી બ્લાસ્ટ બાદનો પહેલો વીડિયો સામે આવ્યો, ઉત્તર ભારતમાં હાઇ એલર્ટ
Delhi Red Fort પાસે બ્લાસ્ટનું સત્ય શું છે? પોલીસ કમિશનર સતીશ ગોલચાએ વિસ્ફોટ અંગે કર્યો મોટો ખુલાસો
Delhi Red Fort પાસે બ્લાસ્ટનું સત્ય શું છે? પોલીસ કમિશનર સતીશ ગોલચાએ વિસ્ફોટ અંગે કર્યો મોટો ખુલાસો
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઇ એલર્ટ: અમદાવાદ, સુરત, વડોદરા અને સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વધારાઈ
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઇ એલર્ટ: અમદાવાદ, સુરત, વડોદરા અને સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વધારાઈ
લાલ કિલ્લા વિસ્ફોટના ભયાનક દ્રશ્યો:
લાલ કિલ્લા વિસ્ફોટના ભયાનક દ્રશ્યો: "પહેલા ફેફસાં જોયા, પછી કપાયેલા હાથ..." પ્રત્યક્ષદર્શીએ કહી રૂંવાડા ઊભા કરી દે તેવી વાત
Delhi car Blast : ભયંકર કાર બ્લાસ્ટમાં 8 લોકોના મોત, 3 ગંભીર, દિલ્હીમાં હાઈ એલર્ટ
Delhi car Blast : ભયંકર કાર બ્લાસ્ટમાં 8 લોકોના મોત, 3 ગંભીર, દિલ્હીમાં હાઈ એલર્ટ
લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટ બાદ દિલ્હીમાં હાઇ એલર્ટ: 8ના મોત, 14 ઘાયલ; અગાઉ ક્યારે થયા હતા મોટા વિસ્ફોટો?
લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટ બાદ દિલ્હીમાં હાઇ એલર્ટ: 8ના મોત, 14 ઘાયલ; અગાઉ ક્યારે થયા હતા મોટા વિસ્ફોટો?
Embed widget