શોધખોળ કરો

PBKS vs MI: મુંબઈએ રોમાંચક મેચમાં પંજાબને 9 રને હરાવ્યું

PBKS vs MI Score Live Updates: પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુલ્લાંપુરમાં મેચ રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચી શકાય છે.

Key Events
pbks-vs-mi-live-score-ipl-2024-punjab-kings-mumbai-indians-scorecard-live-updates PBKS vs MI: મુંબઈએ રોમાંચક મેચમાં પંજાબને 9 રને હરાવ્યું
( Image Source : Social Media )

Background

23:43 PM (IST)  •  18 Apr 2024

મુંબઈ ઈન્ડિયન્સે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 9 રને હરાવ્યું

મુંબઈ ઈન્ડિયન્સે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 9 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 192 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ 19.1 ઓવરમાં 183 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. પંજાબ તરફથી આશુતોષ શર્માએ શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, આ ઇનિંગ જીત અપાવી શકી ન હતી. આશુતોષે 28 બોલમાં 61 રન બનાવ્યા હતા. તેણે 7 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. શશાંક સિંહે 41 રન બનાવ્યા હતા.

23:11 PM (IST)  •  18 Apr 2024

પંજાબ માટે આશુતોષની શાનદાર બેટિંગ

પંજાબ કિંગ્સ માટે આશુતોષ શર્મા શાનદાર બેટિંગ કરી રહ્યો છે. તેણે 21 બોલમાં 47 રન બનાવ્યા છે. આશુતોષે 5 સિક્સ અને 2 ફોર ફટકારી છે. હરપ્રીત બ્રાર 2 ચોગ્ગાની મદદથી 10 રન બનાવીને રમી રહ્યો છે. પંજાબે 15 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા છે. તેને જીતવા માટે 52 રનની જરૂર છે.

22:39 PM (IST)  •  18 Apr 2024

પંજાબને છઠ્ઠો ફટકો, જીતેશ આઉટ

પંજાબ કિંગ્સની વધુ એક વિકેટ પડી. જીતેશ શર્મા 9 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો હતો. આકાશ મધવાલે જિશેશને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પંજાબે 9.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 77 રન બનાવ્યા હતા.

22:27 PM (IST)  •  18 Apr 2024

પંજાબને પાંચમો ફટકો, હરપ્રીત આઉટ

પંજાબ કિંગ્સને પાંચમો ફટકો પડ્યો છે. હરપ્રીત ભાટિયા 15 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 2 સિક્સર ફટકારી હતી. શ્રેયસ ગોપાલે હરપ્રીતને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. પંજાબે 6.5 ઓવરમાં 49 રન બનાવ્યા છે.

22:16 PM (IST)  •  18 Apr 2024

મુંબઈ 3 ઓવર પછી 21/4

ગેરાલ્ડ કોએત્ઝીએ ત્રીજી ઓવર નાખી અને પહેલા જ બોલ પર લિયામ લિવિંગસ્ટોનને આઉટ કર્યો. હરપ્રીત સિંહ ભાટિયા 1 રન બનાવીને ક્રિઝ પર છે અને શશાંક સિંહ 5 રન બનાવીને પણ ક્રિઝ પર છે.

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

રશિયામાં અનુભવાયા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર રહી 8ની તીવ્રતા, સુનામીનું એલર્ટ જાહેર
રશિયામાં અનુભવાયા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર રહી 8ની તીવ્રતા, સુનામીનું એલર્ટ જાહેર
PM Modi on PoK: ભારતે ઓપરેશન સિંદૂરમાં PoK પરત કેમ ના લીધું? PM મોદીએ સંસદમાં આપ્યો જવાબ
PM Modi on PoK: ભારતે ઓપરેશન સિંદૂરમાં PoK પરત કેમ ના લીધું? PM મોદીએ સંસદમાં આપ્યો જવાબ
'સીઝફાયર નહી કરો તો પેલેસ્ટાઈનને આપી દઈશું માન્યતા', બ્રિટનના PMની ઈઝરાયલને ચેતવણી
'સીઝફાયર નહી કરો તો પેલેસ્ટાઈનને આપી દઈશું માન્યતા', બ્રિટનના PMની ઈઝરાયલને ચેતવણી
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલું ચાલશે પાણીનું ગ્રહણ
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલોની બબાલોમાં સાચું કોણ?
Hun To Bolish : હું તો બોલીશ :  મોતના હાઈવે
Ahmedabad water logging: અમદાવાદના ધોળકા-બાવળા રોડ પર સ્થાનિકોનો ચક્કાજામ
Dhoraji News : ધોરાજીના પાટણવાવમાં ઝેરી જંતુના આતંકથી આરોગ્ય વિભાગની ટીમ થઈ દોડતી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રશિયામાં અનુભવાયા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર રહી 8ની તીવ્રતા, સુનામીનું એલર્ટ જાહેર
રશિયામાં અનુભવાયા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર રહી 8ની તીવ્રતા, સુનામીનું એલર્ટ જાહેર
PM Modi on PoK: ભારતે ઓપરેશન સિંદૂરમાં PoK પરત કેમ ના લીધું? PM મોદીએ સંસદમાં આપ્યો જવાબ
PM Modi on PoK: ભારતે ઓપરેશન સિંદૂરમાં PoK પરત કેમ ના લીધું? PM મોદીએ સંસદમાં આપ્યો જવાબ
'સીઝફાયર નહી કરો તો પેલેસ્ટાઈનને આપી દઈશું માન્યતા', બ્રિટનના PMની ઈઝરાયલને ચેતવણી
'સીઝફાયર નહી કરો તો પેલેસ્ટાઈનને આપી દઈશું માન્યતા', બ્રિટનના PMની ઈઝરાયલને ચેતવણી
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
Embed widget