શોધખોળ કરો

પોલીસના સન્માનમાં સચિન અને કોહલીએ બદલ્યુ પોતાનુ સોશ્યલ મીડિયા એકાઉન્ટનું 'DP'

મહારાષ્ટ્ર પોલીસના સન્માન માટે સચિન તેંદુલકર અને વિરાટ કોહલીએ પોતાની સોશ્યલ મીડિયા ડીપી (ડિસ્પ્લે પિક્ચર) પર મહારાષ્ટ્ર પોલીસનુ પ્રતિક ચિન્હ લગાવ્યુ છે

નવી દિલ્હીઃ કોરોનાનો પ્રકોપ આખી દુનિયામાં ચાલી રહ્યો છે, આવામાં ફ્રન્ટલાઇન વૉરિયર્સ પોલીસ અને ડૉક્ટરો રાત દિવસ દેશસેવામાં લાગ્યા છે, લોકોની મદદ કરી રહ્યાં છે. ઠેર ઠેર આ કોરોના યૌદ્ધાઓનુ સન્માન થઇ રહ્યું છે. હવે આ લિસ્ટમાં વિરાટ કોહલી અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનું નામ પણ જોડાઇ ગયુ છે. સચિન અને વિરાટે મહારાષ્ટ્ર પોલીસને ખાસ સન્માન આપ્યુ છે. મહારાષ્ટ્ર પોલીસના સન્માન માટે સચિન તેંદુલકર અને વિરાટ કોહલીએ પોતાની સોશ્યલ મીડિયા ડીપી (ડિસ્પ્લે પિક્ચર) પર મહારાષ્ટ્ર પોલીસનુ પ્રતિક ચિન્હ લગાવ્યુ છે. કોહલીએ મુશ્કેલીના સમયે નાગિરકોની મદદ માટે મહારાષ્ટ્ર પોલીસની પ્રસંશા કરતા લોકોને સોશ્યલ મીડિયામાં પોતાના ડીપી પર પોલીસનુ પ્રતિક ચિન્હ લગાવવાનો આગ્રહ કર્યો છે. વિરાટે લખ્યું- મહારાષ્ટ્ર પોલીસ આપણને કોઇપણ મુશ્કેલીમાં, હુમલાઓ અને તેનાથી બચાવનારી પરિસ્થિતિમાં નાગરિકો સાથે ઉભી રહે છે, આજે તેઓ રૉડ પર ઉભા રહીને કોરોનાથી લોકોને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે, ત્યારે મે તેમનુ ચિન્હ ડીપી પર લગાવવાનો નિર્ણય કર્યો છે, આ પ્રયાસમાં તમે મારો સાથ આપો.
કોહલી બાદ સચિને પણ ડીપી ચેન્જ કરતા લખ્યું- આખા ભારત અને મહારાષ્ટ્ર પોલીસના જવાનોનો આભાર, જે આપણને સુરક્ષિત રાખવા માટે 24/7 (અઠવાડિયાના સાતેય દિવસ અને ચોવીસ કલાક) અથાક પ્રયાસ કરી રહ્યાં છે, જય હિન્દ.
પોલીસના સન્માનમાં સચિન અને કોહલીએ બદલ્યુ પોતાનુ સોશ્યલ મીડિયા એકાઉન્ટનું 'DP
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

MI vs KKR: આજે મુંબઈ અને કોલકાતા વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
MI vs KKR: આજે મુંબઈ અને કોલકાતા વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IPL 2026: વિરાટ કોહલીએ આપી ફ્લાઈંગ કિસ તો શરમાઈ ગઈ અનુષ્કા શર્મા, વીડિયો થયો વાઈરલ
IPL 2026: વિરાટ કોહલીએ આપી ફ્લાઈંગ કિસ તો શરમાઈ ગઈ અનુષ્કા શર્મા, વીડિયો થયો વાઈરલ
RCB કે SRH: કોણ મારશે બાજી? જાણો IPL 2026 ની પહેલી અને ધમાકેદાર મેચની A-to-Z વિગતો
RCB કે SRH: કોણ મારશે બાજી? જાણો IPL 2026 ની પહેલી અને ધમાકેદાર મેચની A-to-Z વિગતો
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?

વિડિઓઝ

BJP host Tiffin Meetings: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપની ટિફિન બેઠક
DyCM Harsh Sanghavi : LPG ગેસની અછતને લઈ સુરતમાં નાયબ મુખ્યમંત્રીની ઉદ્યોગકારો સાથે બેઠક
CM Bhupendra Patel: મિડલ ઈસ્ટ યુદ્ધને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
Ahmedabad Police | અમદાવાદ જિલ્લાના દુર્ગી ગામે થયેલા પોલીસ પર હુમલા બાદ પોલીસ આવી એક્શનમાં
Gujarat Unseasonal Rain : ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત PSI ભરતી: શારીરિક કસોટી પૂર્ણ, લેખિત પરીક્ષાની તારીખ જાહેર, નોંધી લો આ શિડ્યુલ
ગુજરાત PSI ભરતી: શારીરિક કસોટી પૂર્ણ, લેખિત પરીક્ષાની તારીખ જાહેર, નોંધી લો આ શિડ્યુલ
Mann Ki Baat: મિડિલ ઈસ્ટ સંકટને લઈને PM મોદીએ આપી ચેતવણી, જાણો પેટ્રોલ-ડીઝલ અંગે શું કહ્યું?
Mann Ki Baat: મિડિલ ઈસ્ટ સંકટને લઈને PM મોદીએ આપી ચેતવણી, જાણો પેટ્રોલ-ડીઝલ અંગે શું કહ્યું?
'No Kings' આંદોલનથી હચમચી ગયું અમેરિકા; ઈરાન યુદ્ધ વચ્ચે લાખો લોકો ઉતર્યા રસ્તા પર, શું ખતરામાં છે ટ્રમ્પની ખુરશી?
'No Kings' આંદોલનથી હચમચી ગયું અમેરિકા; ઈરાન યુદ્ધ વચ્ચે લાખો લોકો ઉતર્યા રસ્તા પર, શું ખતરામાં છે ટ્રમ્પની ખુરશી?
MI vs KKR: આજે મુંબઈ અને કોલકાતા વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
MI vs KKR: આજે મુંબઈ અને કોલકાતા વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Bhavnagar News: વાળુકડ ગામે ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: જાહેરમાં યુવકની કરપીણ હત્યાથી ચકચાર
Bhavnagar News: વાળુકડ ગામે ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: જાહેરમાં યુવકની કરપીણ હત્યાથી ચકચાર
Gujarat Weather: રાજ્યમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Weather: રાજ્યમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
US Iran War: શું હવે ઈરાનમાં થશે તખ્તાપલટ? રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન અને IRGC ચીફ વચ્ચે મતભેદથી બળવો થવાના સંકેત
US Iran War: શું હવે ઈરાનમાં થશે તખ્તાપલટ? રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન અને IRGC ચીફ વચ્ચે મતભેદથી બળવો થવાના સંકેત
Auto News: 10 લાખની અંદર શાનદાર ફીચર્સ અને સેફ્ટી સાથેની આ 4 SUV છે તમારા ફેમિલી માટે બેસ્ટ
Auto News: 10 લાખની અંદર શાનદાર ફીચર્સ અને સેફ્ટી સાથેની આ 4 SUV છે તમારા ફેમિલી માટે બેસ્ટ
Embed widget