શોધખોળ કરો

T20 WC: રોવમેન પોવેલે ફટકારી 104 મીટરની સિક્સ તો અકીલ હુસૈને આપ્યું ગજબનું રિએક્શન, Video વાયરલ

T20 વર્લ્ડ કપ 2022ની આઠમી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વેને 31 રનથી હરાવ્યું હતું. બંને વચ્ચેની આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે આપેલા 154 રનનો પીછો કરતા ઝિમ્બાબ્વેની ટીમ 122 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Rovman Powell Monstrous 104 metere Six: T20 વર્લ્ડ કપ 2022ની આઠમી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વેને 31 રનથી હરાવ્યું હતું. બંને વચ્ચેની આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે આપેલા 154 રનનો પીછો કરતા ઝિમ્બાબ્વેની ટીમ 122 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને મેચ હારી ગઈ હતી. તે જ સમયે, આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન રોવમેન પોવેલે 104 મીટર લાંબી સિક્સર ફટકારી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન રોવમેન પોવેલે વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગની છેલ્લી ઓવરમાં 104 મીટર લાંબી શાનદારર સિક્સર ફટકારી હતી. તેની આ સિક્સર જોઈને વિકેટના બીજા છેડે ઊભેલા વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન અકીલ હુસૈનને વિશ્વાસ ન થયો અને તેણે માથું પકડી લીધું. હુસૈન છેલ્લી ઘડી સુધી બોલને જોતો રહ્યો. હવે સોશિયલ મીડિયા પર પોવેલ અને અકીલ હુસૈનની આ સિક્સરનું રિએક્શન ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

અકીલ હુસૈન ચોંકી ગયોઃ

વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન રોવમેન પોવેલે મેચની અંતિમ ઓવરના ત્રીજા બોલમાં 104 મીટર લાંબી સિક્સર ફટકારી હતી. તેની આ સિક્સનો વીડિયો ICCએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં અકીલ હુસૈનની પ્રતિક્રિયા ખૂબ જ રસપ્રદ છે. વાસ્તવમાં, પોવેલની આ વિશાળ સિક્સરને જોઈને, તે સ્તબ્ધ થઈ જાય છે અને અંત સુધી બોલને જોતા તેનું માથું પકડી રાખે છે. પોવેલનો આ શોટ અને હુસૈનની પ્રતિક્રિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

View this post on Instagram
 
A post shared by ICC (@icc)

આ મેચની વાત કરીએ તો આ મેચમાં પોવેલે 28 રન બનાવ્યા હતા. આ સાથે જ અકીલ હુસૈને 23 રન બનાવ્યા હતા. આ બંનેએ વેસ્ટ ઈન્ડિઝની નિષ્ફળ ઈનિંગ્સને સંભાળી અને ટીમને 153 રન સુધી પહોંચાડી દીધી. આ સાથે જ 154 રનનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ 122 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે અલજાઝારી જોસેફે શાનદાર બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Embed widget