શોધખોળ કરો

પ્રથમ ટેસ્ટમાં કોહલીની બેટિંગ જોઇને ફેન્સ ભડક્યા, મીમ્સ બનાવીને આવી રીતે ઉડાવી મજાક, જુઓ તસવીરો

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી માત્ર 2 રન બનાવીને કાઇલી જેમિસનની બૉલિંગમાં રૉસ ટેલરને કેચ આપી બેઠો હતો. આ બાદ ફેન્સે કોહલીને ટ્રૉલ કરવાનુ શરૂ કર્યુ હતુ

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ સામે વનડે સીરીઝ બાદ હવે પ્રથમ ટેસ્ટ મેચમાં પણ ફ્લૉપ રહેલા કેપ્ટન કોહલીને ફેન્સના ગુસ્સોનો સામનો કરવો પડ્યો છે. સોશ્યલ મીડિયા પર કોહલીની બેટિંગને લઇને ફેન્સે અવનવા મીમ્સ બનાવીને મજાક ઉડાવવાનુ શરૂ કરી દીધુ છે. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી માત્ર 2 રન બનાવીને કાઇલી જેમિસનની બૉલિંગમાં રૉસ ટેલરને કેચ આપી બેઠો હતો. આ બાદ ફેન્સે કોહલીને ટ્રૉલ કરવાનુ શરૂ કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે બે મેચોની ટેસ્ટ સીરીઝમા આજે પ્રથમ ટેસ્ટ મેચ વેલિંગ્ટનમાં રમાઇ રહી છે. કેન વિલિયમસને ટૉસ જીતી પહેલા બૉલિંગ પસંદ કરી હતી, અને ભારતીય ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. જોકે, બેટિંગમાં ભારતીય ટીમ ફરી એકવાર ફ્લૉપ સાબિત થઇ હતી. ભારત તરફથી પૃથ્વી શૉ 16 રન, ચેતેશ્વર પુજારા 11 રન, વિરાટ કોહલી 2 રન, મયંક અગ્રવાલ 34 રન અને હનુમા વિહારી માત્ર 7 રન જ બનાવી શક્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget