શોધખોળ કરો

ક્રિકેટ રસીકો માટે ખુશખબરઃ મોટેરામાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ જોવા માટે દર્શકોને.....

આગામી 5મી ફેબ્રુઆરીથી વિરાટ એન્ડ કંપનીની ટક્કર ઇંગ્લિશ ટીમ સામે ઘરેલુ મેદાન પર થવાની છે, આ મેચો 5 ફેબ્રુઆરીથી શરૂ થઇને 28 માર્ચ, 2021 સુધી ચાલશે.

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે હવે ક્રિકેટ રસીકો માટે પણ સારા સમાચાર આવ્યા છે. અમદાવાદમાં યોજાનારી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ દર્શકો મેદાનમાં જઈને જોઈ શકશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરિઝની ત્રીજી અને ચોથી ટેસ્ટ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાવાની છે. ત્યારે ગુજરાત ક્રિકેટ એસોસિએસનના અધ્યક્ષ ધનરાજ નથવાણીએ ટ્વિટ કરી કહ્યું, મોટેરા સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ આપવામાં આવશે. નોંધનીય છે કે, આગામી 5મી ફેબ્રુઆરીથી વિરાટ એન્ડ કંપનીની ટક્કર ઇંગ્લિશ ટીમ સામે ઘરેલુ મેદાન પર થવાની છે, આ મેચો 5 ફેબ્રુઆરીથી શરૂ થઇને 28 માર્ચ, 2021 સુધી ચાલશે. જુઓ અહીં ટેસ્ટ, ટી20 અને વનડે સીરીઝનુ ફૂલ શિડ્યૂલ..... ભારત અને ઇંગ્લેન્ડ સીરીઝનુ ફૂલ શિડ્યૂલ.... ટેસ્ટ સીરીઝ.... પ્રથમ ટેસ્ટઃ 5-9 ફેબ્રુઆરી, સ્થળ- ચેન્નાઇ, સમય- સવારે 9.30 વાગે બીજી ટેસ્ટઃ 13-17 ફેબ્રુઆરી, સ્થળ- ચેન્નાઇ, સવારે 9.30 વાગે ત્રીજી ટેસ્ટઃ 24-28 ફેબ્રુઆરી, સ્થળ- અમદાવાદ (ડે-નાઇટ), સમય- બપોરે 2.30 વાગે ચોથી ટેસ્ટઃ 4-8 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સવારે 9.30 વાગે ટી20 સીરીઝ.... પ્રથમ ટી20 12 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે બીજી ટી20 14 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે ત્રીજી ટી20 16 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે ચોથી ટી20 18 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે પાંચમી ટી20 20 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે વનડે સીરીઝ... પ્રથમ વનડેઃ 23 માર્ચ, સ્થળ- પૂણે, સમય- બપોરે 1.30 વાગે બીજી વનડેઃ 26 માર્ચ, સ્થળ- પૂણે, સમય- બપોરે 1.30 વાગે ત્રીજી વનડેઃ 28 માર્ચ, સ્થળ- પૂણે, સમય- બપોરે 1.30 વાગે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર

Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ

ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા

કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો

Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....

Embed widget