શોધખોળ કરો

IND vs SL: શ્રીલંકા સામે વન-ડે સીરિઝ નહી રમે હાર્દિક પંડ્યા, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ 2024 ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું

Hardik Pandya IND vs SL ODI Series: ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ 2024 ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. ટી-20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેની મુલાકાત લીધી હતી. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાના મોટાભાગના સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો, જેમાં હાર્દિક પંડ્યાનો પણ સમાવેશ થાય છે. હવે ભારતીય ટીમ શ્રીલંકાનો પ્રવાસ કરશે, જેમાં વરિષ્ઠ ખેલાડીઓ પરત ફરે તેવી અપેક્ષા છે. પરંતુ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે હાર્દિક પંડ્યા આ પ્રવાસની વનડે સીરિઝ રમી શકશે નહીં.

'એક્સપ્રેસ સ્પોર્ટ્સ'ના અહેવાલ મુજબ, હાર્દિક પંડ્યાએ BCCIને જાણ કરી છે કે તે અંગત કારણોસર શ્રીલંકા સામેની વનડે શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે નહીં. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે હાર્દિક ફિટનેસના કારણે વનડે સીરિઝમાં ભાગ લઈ શકે છે. રિપોર્ટમાં માત્ર વન-ડે સીરિઝ વિશે વાત કરવામાં આવી છે. શ્રીલંકા પ્રવાસ પર વન-ડે અને ટી-20 શ્રેણી રમાશે.

રિપોર્ટમાં નિર્ણય લેવામાં સામેલ એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, "આ એક નાજુક બાબત છે. તર્કની બંને બાજુએ ચર્ચાઓ થાય છે અને તેથી દરેક જણ એક પેજ પર નથી. હાર્દિકની ફિટનેસ એક મુદ્દો છે પરંતુ તેણે ભારતની આઇસીસી સંકટને તોડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગંભીરે તમામ સિનિયર ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને શ્રીલંકા સામે ત્રણ વનડે રમવા માટે વિનંતી કરી છે. ખેલાડીઓએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી કારણ કે રોહિત અને કોહલી  પરિવાર સાથે વિદેશ પ્રવાસ કરી રહ્યા છે.

શ્રીલંકા પ્રવાસ ક્યારે થશે?

ટીમ ઈન્ડિયા 27 જુલાઈથી શ્રીલંકા પ્રવાસની શરૂઆત કરશે. આ પ્રવાસની શરૂઆત ટી-20 શ્રેણીથી થશે. ત્રણ મેચોની T20 શ્રેણી 27 જુલાઈ, 28 જુલાઈ અને 30 જુલાઈએ રમાશે. ત્યારબાદ 02 ઓગસ્ટથી વન-ડે સીરિઝ શરૂ થશે. ત્યાર બાદ વનડે શ્રેણીની છેલ્લી બે મેચ 04 ઓગસ્ટ અને 07 ઓગસ્ટે રમાશે. ટી-20 શ્રેણીની ત્રણેય મેચ પલ્લેકલેના ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. વન-ડે શ્રેણીની ત્રણેય મેચ કોલંબોના R. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.     

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે મોટા સમાચાર, રાજ્ય સરકારે વરસાદના કારણે નુકશાન બદલ 350 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું

Nepal Bus Accident:  નેપાળમાં ભારતીય મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી, 14 લોકોના મોત

Gandhinagar: જીગ્નેશ મેવાણીએ જસદણની બાળાના બળાત્કારની વાત કરતા જ વિધાનસભામાં મચ્યો હોબાળો, અધ્યક્ષે ધારાસભ્યને બહાર કાઢ્યા

Anil Ambani: અનિલ અંબાણી પર SEBIની મોટી કાર્યવાહી, ફટકાર્યો 25 કરોડ રૂપિયાનો દંડ
Anil Ambani: અનિલ અંબાણી પર SEBIની મોટી કાર્યવાહી, ફટકાર્યો 25 કરોડ રૂપિયાનો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jignesh Mewani|ગૃહમંત્રી પીડિતોની વાત સાંભળવા તૈયાર નથી,સ્પીકરસાહેબે મને ગૃહમાંથી બહાર નીકળવા કહેલુંSurat | મહાકાય ક્રેઈન પલટી જતા આખુય મકાન બન્યું કાટમાળ, કોઈનો જીવ ગયો હોત તો કોણ જવાબદાર?Gujarat Assembly Food | હવે તો વિધાનસભાના પ્રેસરૂમમાં નાસ્તામાં નીકળ્યું કંઈક આવું.. ચોંકી જશોSurat | મહાકાય ક્રેઈન પલટી જવાનો LIVE વીડિયો જોઈ તમે ચોંકી જશો | Abp Asmita | Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે મોટા સમાચાર, રાજ્ય સરકારે વરસાદના કારણે નુકશાન બદલ 350 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું
ખેડૂતો માટે મોટા સમાચાર, રાજ્ય સરકારે વરસાદના કારણે નુકશાન બદલ 350 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું
Nepal Bus Accident:  નેપાળમાં ભારતીય મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી, 14 લોકોના મોત
Nepal Bus Accident: નેપાળમાં ભારતીય મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી, 14 લોકોના મોત
Gandhinagar: જીગ્નેશ મેવાણીએ જસદણની બાળાના બળાત્કારની વાત કરતા જ વિધાનસભામાં મચ્યો હોબાળો, અધ્યક્ષે ધારાસભ્યને બહાર કાઢ્યા
Gandhinagar: જીગ્નેશ મેવાણીએ જસદણની બાળાના બળાત્કારની વાત કરતા જ વિધાનસભામાં મચ્યો હોબાળો, અધ્યક્ષે ધારાસભ્યને બહાર કાઢ્યા
Anil Ambani: અનિલ અંબાણી પર SEBIની મોટી કાર્યવાહી, ફટકાર્યો 25 કરોડ રૂપિયાનો દંડ
Anil Ambani: અનિલ અંબાણી પર SEBIની મોટી કાર્યવાહી, ફટકાર્યો 25 કરોડ રૂપિયાનો દંડ
Gujarat Rain forecast: આ તારીખથી શરૂ થશે રાજ્યમાં વધુ એક વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગે કરી આગાહી

EPFO એ આપી મોટી રાહત, હવે ક્લેમ સેટલમેન્ટમાં નહી થાય ઝંઝટ

Watch Video: ભારતમાં આ જગ્યાએ બનાવવામાં આવ્યું એલિયનનું મંદિર, પૂજારીએ કહ્યું- વિશ્વને પ્રકોપથી આ જ દેવતા બચાવશે

Shakib Al Hasan: બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર શાકિબ અલ હસનની વધી મુશ્કેલી, હત્યાના આરોપમાં કેસ નોંધાયો

Embed widget